gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઈકોર્ટના ચુકાદા સામે નોટ…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઈકોર્ટના ચુકાદા સામે નોટ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Mumbai Bomb Blast: સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપી (જેમાં એક મૃતક એટલે કે કુલ 11) ને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે. 

ફરી જેલમાં નહીં ધકેલાય…

સુપ્રીમ કોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે મુક્ત કરાયેલા કુલ 12 આરોપી (એક મૃતક આરોપી)ને ફરીવાર જેલમાં નહીં ધકેલાય. તેમની ધરપકડ નહીં કરી શકાય. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જ્યાં સુધી આરોપીઓની સ્વતંત્રતાનો સવાલ છે હું સતર્ક છું. તેની સામે કોર્ટે કહ્યું કે  અમે નોટિસ ઈશ્યૂ કરીશું. 

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ‘હું બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સ્ટે ઇચ્છું છું પણ તેમને ફરીવાર જેલમાં પૂરવાનો મારો ઉદ્દેશ્ય નથી. તે પહેલાથી જ મુક્ત છે પણ મકોકા હેઠળ ચાલી રહેલા અન્ય કેસ પર તેની અસર થશે.’ તેની સામે કોર્ટે કહ્યું કે ‘અમને જણાવાયું છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવાયા છે એટલા માટે તેમને પાછા જેલ મોકલવાનો સવાલ જ નથી.’ ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2006ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 180થી વધુ લોકોના મોત થયા હતા અને 800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યાં

બોમ્બે હાઇકોર્ટે 11 જુલાઈ, 2006ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે  21 જુલાઈના રોજ સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.  હાઇકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતાં. જ્યારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થઈ હતી. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલાવવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.

હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, ‘આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ 19 વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી.’

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસના 11 આરોપીની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, હાઈકોર્ટના ચુકાદા સામે નોટિસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયા બાદ આજે ઓફ લાઇન ટેન્ડર ખોલાયા | Off…

જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયા બાદ આજે ઓફ લાઇન ટેન્ડર ખોલાયા | Off...

ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ ‘ગેરકાયદે’ મકાન બાંધ્યું, CM યોગીએ ખોલી પોલ | cm yogi says m…

ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ 'ગેરકાયદે' મકાન બાંધ્યું, CM યોગીએ ખોલી પોલ | cm yogi says m...

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડના મેળા બાબતે સોગંદનામું જાહેર કરવા સ્ટેન્ડિંગ ચ…

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડના મેળા બાબતે સોગંદનામું જાહેર કરવા સ્ટેન્ડિંગ ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી | SIMI and Slipper Cell invol…

1 year ago
દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond …

દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond …

7 months ago
પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo…

પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo…

8 months ago
90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ | new draft rules for gig…

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ | new draft rules for gig…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News