gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in INDIA
0 0
0
મુંબઈ: 400 મીટરના 18,000 રૂપિયા! અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી | Mumbai Taxi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Taxi Scam: મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરેલી એક અમેરિકાના મહિલા પ્રવાસી સાથે ટેક્સી ડ્રાઈવરે કરેલી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એરપોર્ટથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલી હોટલ પહોંચાડવા માટે ડ્રાઈવરે વિદેશી પ્રવાસી પાસેથી 18,000 રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, 12મી જાન્યુઆરી, 2026 ના રોજ મોડી રાત્રે અમેરિકાથી આવેલી આર્જેન્ટિના અરીઆનો મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તેને એરપોર્ટની નજીક જ આવેલી હિલ્ટન હોટલ (જે માત્ર 400 મીટર દૂર છે) જવું હતું. ડ્રાઈવર દેશરાજ યાદવ ઉર્ફે પપ્પુએ તેને સીધી હોટલ લઈ જવાને બદલે અંધેરી પૂર્વના રસ્તાઓ પર 20 મિનીટ સુધી ગોળ-ગોળ ફેરવી હતી. અંતે હોટલ ઉતારી ડ્રાઈવરે તેની પાસેથી 18,000 રૂપિયા (આશરે 200 ડોલર) વસૂલ્યા હતા. અજાણ્યા શહેરમાં ગભરાયેલી મહિલાએ તે સમયે પૈસા આપી દીધા હતા.

આ પણ વાંચો: અજિત પવારનું વિમાન ક્રેશ થવા અંગે બ્લેક બોક્સમાંથી શું મળ્યું? નવા VIDEO થી 3 મોટા સવાલ

મુંબઈ પોલીસની કાર્યવાહી

મહિલા પ્રવાસીએ 26 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ કડવા અનુભવની પોસ્ટ મૂકી મુંબઈ પોલીસને ટેગ કરી હતી. પોસ્ટ વાઈરલ થતા જ સહર પોલીસે હરકતમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે એરપોર્ટ અને હોટલના સીસીટીવી ચેક કર્યા અને ટેક્સી નંબરના આધારે ડ્રાઈવરની ઓળખ કરી. 50 વર્ષીય ડ્રાઈવર દેશરાજ યાદવની ધરપકડ કરવામાં આવી છે અને તેની ટેક્સી જપ્ત કરાઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી તૌફીક શેખ હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

કડક કાનૂની પગલાં

પોલીસે પીડિતા અમેરિકા પરત ફરી હોવાથી વીડિયો કોલ દ્વારા તેનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, ડ્રાઈવરનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને (RTO) ભલામણ પત્ર પણ લખવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને અપીલ કરી છે કે એરપોર્ટ પરથી હંમેશા ‘પ્રી-પેઈડ ટેક્સી’ અથવા અધિકૃત એપ આધારિત કેબનો જ આગ્રહ રાખવો અને કોઈપણ શંકા જણાય તો તુરંત હોટલ સ્ટાફ કે પોલીસ હેલ્પલાઈનનો સંપર્ક કરવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
INDIA

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

April 11, 2026
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
INDIA

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

April 11, 2026
BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…
INDIA

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

April 11, 2026
Next Post
ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa …

ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa ...

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક...

ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો …

ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

3 months ago
અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં…

10 months ago
SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક | Vadodara Municipal Commi…

SIRના વિશેષ ચૂંટણી અધિકારી તરીકે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની નિમણુક | Vadodara Municipal Commi…

5 months ago
ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News