gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in INDIA
0 0
0
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Class 9th Student Misdemeanor Case: ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગંભીર અને સંવેદનશીલ ઘટના ઘટી છે. જેમાં ધોરણ 9ની એક વિદ્યાર્થિની સાથે થયેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકના લોકોને હચમચાવી નાખ્યા છે. પીડિતાએ સોશિયલ મીડિયા અને હાઈફાઈ જિંદગી જીવવાની ચાહમાં અભ્યાસ છોડી પરિવારથી દૂર જવાના લીધેલા નિર્ણયે તેનું આખું જીવન બદલી નાખ્યું. આજે પીડિતા પોતાના લીધેલા એક ખોટા નિર્ણયને લઈને પસ્તાવો કરી રહી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.

એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!

ગોરખપુર જિલ્લામાં ધોરણ-9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના ઘટી છે. સમગ્ર ઘટના મામલે પીડિતાની માતાએ કહ્યું કે, ‘મારી દીકરી શરૂઆતથી ભણવામાં ઠીક હતી, પરંતુ ધીરે-ધીરે તે સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવી. જેમાં હાઈફાઈ જીવનની ઘેલછાએ તેને પરિવાર અને ભણતરથી દૂર કરી દીધી. આ પછી તે પરિવારને નજરઅંદાજ કરવા લાગી અને સ્કૂલ જવાનું પણ છોડી દીધું. દેખાવો અને સારી જિંદગી જીવવાના સપનમાં તે ખોવાઈ ગઈ અને ઘરેથી જવાનું ખોટું પલગુ ભર્યું. જેને તેની આખી જિંદગી બદલી નાખી.’

પ્રાપ્ત વિગત અનુસાર, 1 નવેમ્બરના રોજ વિદ્યાર્થિની પરિવારની જાણ બહાર ઘરેથી નીકળી ગઈ હતી. આ પછી તે એવા માહોલમાં પહોંચી ગઈ કે જ્યાં તેને છેતરપિંડી અને શોષણનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભરોસાના નામે અલગ-અલગ લોકોએ પીડિતાનો ફાયદો ઉઠાવ્યો અને ધીરે-ધીરે તે શોષણના જાળમાં ફસાતી ગઈ હતી. 

પીડિતાએ જણાવી આપવીતી 

પીડિતા અનુસાર, દેવરિયા નિવાસી એક યુવકે તેના રૂમમાં પીડિતાને ઘણા દિવસ સુધી રાખી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી તેને અન્ય લોકો પાસે મોકલવામાં આવતી હતી. આરોપી છે કે, એક મકાનમાં તેને અનેક રૂમમાં રાખવામાં આવતી હતી, જ્યાં અલગ-અલગ લોકો પાસે તેને મોકલીને જબરદસ્ત સંબંધ બનાવવામાં આવતા હતા. પીડિતાએ વેદના વ્યક્ત કરી હતી કે, ‘એક દિવસમાં 4-5 લોકો સાથે સુવુ પડતુ હતું અને દર્દ થતાં દવા આપવામાં આવતી હતી.’

પોલીસને જાણવા મળ્યું હતું કે, કેટલીક મહિલાઓ પણ સમગ્ર નેટવર્કનો ભાગ હતી. આ મહિલાઓ દ્વારા લોકો પાસેથી પૈસા લઈને પીડિતાઓને તેમની પાસે મોકલતી હતી. 

હાઈફાઈ જીવનની લાલચ આપી કર્યું શોષણ

પીડિતાએ જણાવ્યું કે, ‘મને મોંઘા મોબાઈલ, સારા કપડા અને સારું જીવન જીવવાની લાલચ આપી હતી. જેમાં હું લાંબા સમય સુધી શોષણનું શિકાર બનતી રહી.’

આ પણ વાંચો: VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

પોલીસે પીડિતાના મોબાઈલથી ફોટો, વીડિયો અને કોલ ડિટેઈલ રેકોર્ડ જેવા અગત્યના પૂરાવા મેળવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. સમગ્ર રેકેટ મામલે પોલીસે કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.

પરિવાર શોકમાં, દીકરીના ભવિષ્યની માતા-પિતાને ચિંતા

સમગ્ર ઘટના બાદ પીડિતાનો પરિવાર શોકમાં છે. પીડિતાના પિતાએ કહ્યું કે, ‘આ ઘટના કોઈપણ પરિવાર માટે અસહ્ય છે. દીકરીના ભવિષ્યની ચિંતા સાથે પરિવાર પર જોખમ વર્તાઈ રહ્યું છે.’ જ્યારે પીડિતાની માતાએ કહ્યું કે, ‘મારી દીકરી સાથે અમાનવીય વ્યવહાર થયો છે.’

આ પણ વાંચો: મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ

પોલીસ અધિકારીએ શું કહ્યું?

સમગ્ર ઘટના મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ કેસને લઈને અત્યાર સુધીમાં 12 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત પૂરાવાના આધારે કેસની તપાસ શરૂ છે. આ ગુનામાં જે પણ નવા નામ સામે આવશે, તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
INDIA

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

May 26, 2026
સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…
INDIA

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

May 26, 2026
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …
INDIA

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

May 26, 2026
Next Post
વડોદરા: સાવલીમાં સમરાંગણ! ચૂંટણી ફોર્મ ભરવા બાબતે બે જૂથો બાખડ્યા | Two Groups Fight Over Nomination…

વડોદરા: સાવલીમાં સમરાંગણ! ચૂંટણી ફોર્મ ભરવા બાબતે બે જૂથો બાખડ્યા | Two Groups Fight Over Nomination...

વિધર્મી યુવકે પ્રેમિકાને એસિડ એટેકની ધમકી આપી | Heretic youth threatens girlfriend with acid attack

વિધર્મી યુવકે પ્રેમિકાને એસિડ એટેકની ધમકી આપી | Heretic youth threatens girlfriend with acid attack

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદ…

Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદ…

7 months ago
સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

19 hours ago
આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

8 months ago
ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો | Online money games cost 45 crore peop…

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો | Online money games cost 45 crore peop…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News