gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન – NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘે ગાંધીનગરમાં લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમા ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં NTPCના ચેરમેનશ્રીએ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુકિલિયર અને પમ્પ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે NTPC અને ગુજરાત વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં રહેલી સહયોગની તકો વિસ્તારવા અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં NTPCની સબસિડિયરી NTPC ગ્રીન એનર્જી લીમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સરિત મહેશ્વર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ …
GUJARAT

May 10, 2026
ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…

Next Post
ટ્રમ્પની ટેરિફની ધમકી વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ | pm modi …

ટ્રમ્પની ટેરિફની ધમકી વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ | pm modi ...

ભરૂચમાં કંપની માલિક અને મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | FIR against compa…

ભરૂચમાં કંપની માલિક અને મોબાઈલ શોપ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | FIR against compa...

કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા | kinner kailash yatra rou…

કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા | kinner kailash yatra rou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફ ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પાડશે | Trump’s tariffs will slow down the pace of the In…

8 months ago
વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu…

4 months ago
VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

2 days ago
સીતામૈયાનું ‘મિર્ચ મસાલા’ વગરનું ‘નિર્મળ’ બજેટ | Sitamaiah’s ‘clean’ budget without ‘mirch masala’

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News