gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના ગુનામાં પકડાયેલા આરોપીઓને અલગ – અલગ રાખીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, હજીસુધી કોઇ ફળદાયક વિગતો મળી નથી.

શહેરની કોમી શાંતિ ડહોળવાની  કોશિશ કરવાના ગુનામાં માફિયા ગેંગના એડમિન અને મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધી, તેની માતા સહિત  ચાર આરોપીઓની  પોલીસ  દ્વારા  ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેઓના બે દિવસના રિમાન્ડ લઇ પૂછપરછ  હાથ ધરી છે. પરંતુ,ગઇકાલે રિમાન્ડ લીધા  પછી પોલીસનો મોટા ભાગનો સમય વિસર્જન યાત્રાના બંદોબસ્તમાં જ પસાર થયો છે. આજે મોડી રાતથી પોલીસે તેઓને અલગ – અલગ રાખી તપાસ પૂછપરછ શરૃ કરી છે. આરોપીઓને પીઠબળ પૂરૃં પાડનાર તેમજ નાણાંકીય મદદ કરનારને પોલીસ શોધી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મંગાવવામાં આવી છે. તેમજ આરોપીઓના મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.આવતીકાલે ચારેય આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

Next Post
વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha…

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha...

ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ | Fines of Rs 24 lakh collected from litterers…

ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ | Fines of Rs 24 lakh collected from litterers...

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BEFORE & AFTER: પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓથી લઈને એર ડિફેન્સ સિસ્ટમ સુધી, ભારતે બાજ નજરે કર્યો સચોટ હુમલો, જુઓ તસવીરો

12 months ago
વિરપુર તાલુકાના દાતિયા ગામના કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન | Villagers are troubled by the unpaved ro…

10 months ago
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

3 months ago
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News