gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in INDIA
0 0
0
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2021માં મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 21000 કરોડનું 2988.21 કીલો હેરોઇન જપ્ત થયું હતું

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે ૨૦૨૧ મુંદ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસમાં  મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીમાં અનેક સ્થળોએ તપાસ કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઇડી અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ દિલ્હીનાં બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન નામનાં એક શખ્સ તથા અન્ય કેટલાક લોકોનાં પરિસરો સહિત દિલ્હીમાં પાંચ જગ્યાએ દરોડા પાડયા હતાં.

 દિલ્હીમાં પોપ્યુલર નાઇટ ક્લબ ચલાવનાર તલવારની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ ધરપકડ કરી હતી અને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા પછી તે તાજેતરમાં બહાર આવ્યો છે. 

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે સપ્ટેમ્બર, ૨૦૨૧માં ગુજરાતનાં કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટ પરથી ૨૯૮૮.૨૧ કિગ્રા અફઘાનિસ્તાની હેરોઇન જપ્ત કર્યુ હતું.આ વિશ્વમાં ડ્રગ્સની સૌથી મોટી જપ્તી હતી.

ઇન્ટરનેશનલ ગેરકાયદે ડ્રગ્સ માર્કેટમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો આ જથ્થો ઇરાનનાં માર્ગે ભારતીય તટ પર પહોંચ્યું હતું.

ઇડીએ ૨૦૨૧માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. એનઆઇએએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આ ડ્રગ્સ નેટવર્કથી થયેલી કમાણીનો ઉપયોગ  પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને ફંડિંગ કરવા માટે થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

June 25, 2026
VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

Next Post
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni...

ભારતમાં ટેબ્લેટના વેચાણ, નિકાસમાં વધારો | Increase in tablet sales exports in India

ભારતમાં ટેબ્લેટના વેચાણ, નિકાસમાં વધારો | Increase in tablet sales exports in India

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due…

7 months ago
‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…

2 months ago
ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state…

10 months ago
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News