gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ | Women protest wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરના
મનપામાં સમાવિષ્ટ ગામમાં પ્રાથમિ સુવિધાઓનો અભાવ

વૈકલ્પિક
ધોરણે ટેન્કરથી પાણી આપી કાયમી સમસ્યોનો ઉકેલ લાવવા માંગ ઃ નિરાકરણ નહીં આવે તો
મનપા કચેરીને ઘેરાવ કરવાની મહિલાઓની ચીમકી

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ મુળચંદ ગામમાં
પાલિકા તંત્ર દ્વારા એક મહિનાથી પાણીનું વિતરણ નહીં કરતા મહિલાઓની હાલત કફોડી બની છે.
મનપાના અધિકારીઓ ફરિયાદ નહીં સાંભળતા હોવાનો આક્ષેપ કરી મહિલાઓએ ગામમાં થાળી
, વેલણ લઇ પાલિકા તંત્ર સામે
રોષ વ્યક્ત કરી તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમજ સમસ્યા નહીં ઉકેલાય
તો મહિલાઓ મનપા કચેરીમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગરની
મહાનગરપાલિકા બની શહેરની આજુબાજુમાં આવેલા મુળચંદ સહિત પાંચ ગામનો મહાનગરપાલિકા વિસ્તારમાં
સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારે આ પાંચેય ગામોમાં
પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. મૂળચંદ ગામે છેલ્લા ૩૦ દિવસથી પીવાનું
પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં ન આવ્યા હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
છે.

મહિલાઓ
રણચંડી બની ગામમાં એકત્રિત થઈ અને થાળી વેલણ વગાડી મહાનગરપાલિકા સામે વિરોધ
નોંધાવ્યો હતો. ચાર હજારની વસ્તી ધારાવતા ગામમાં મહિનાથી પાણીનું વિતરણ નહીં
કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ટેન્કરના પૈસા પરવળતા નહીં હોવાથી હાલ
મહિલાઓ તળાવમાંથી પાણી ભરી રહી છે. આ તળાવમાં ગાય
, ભેંસ સહિતના પશુઓ ઉપયોગ કરી રહ્યા છે.
જેના કારણે ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઇ રહ્યો છે.

પાલિકાના
અધિકારીઓ અમને ગાંઠતા નથીઃ મહિલાઓ

મહિલાએ
જણાવ્યું કે અમારૃ ગામ મહાનગરપાલિકા ભળ્યું ત્યાર બાદ પ્રાથમિક સુવિધાના કામો પણ
થતાં નથી. પહેલા પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય તો સરપંચને રજૂઆત કરતા ત્યારે
સમસ્યા હલ થતી હતી. હવે મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળવા તૈયાર નથી.

સમસ્યા
નહીં ઉકેલાય તો મનપા કચેરીમાં ઉગ્ર વિરોધ કરીશું

પીવાના
પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ પાણીની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માંગણી કરી છે.
તેમજ પાણીની સમસ્યા હાલ નહીં થાય તો મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ અને આશ્ચર્યજનક
કાર્યક્રમ આપવાની ચીમકી પણ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેમજ યુદ્ધના ધોરણે
ટેન્ક થકી પાણી પુરૃ પાડવામાં આવે તેવી માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
દસડાના ખારાઘોડા રણમાં ફસાયેલા 9 યુવકનું પોલીસે રેસ્ક્યૂ કર્યું | Police rescue 9 youths trapped in K…

દસડાના ખારાઘોડા રણમાં ફસાયેલા 9 યુવકનું પોલીસે રેસ્ક્યૂ કર્યું | Police rescue 9 youths trapped in K...

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા | 14 gamblers arrested from S…

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા | 14 gamblers arrested from S...

ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની હોટલ, બંગલો, દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું | bulldozer has turned …

ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની હોટલ, બંગલો, દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું | bulldozer has turned ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુટલેગરની હિંમત તો જુઓ! ઘોઘંબાના ખેડપા ગામે દારૂ હેરાફેરી કરતા બુટલેગરે PSI પર બાઈક ચડાવી | PSI Inju…

બુટલેગરની હિંમત તો જુઓ! ઘોઘંબાના ખેડપા ગામે દારૂ હેરાફેરી કરતા બુટલેગરે PSI પર બાઈક ચડાવી | PSI Inju…

2 months ago
વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific acc…

વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific acc…

3 months ago
દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

10 months ago
133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News