gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in Business
0 0
0
133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત | /kodak company r…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Kodak Journey: એક સમયે ફોટોગ્રાફીની દુનિયામાં કોડકનું નામ વિશ્વ પ્રસિદ્ધ હતું. તે ઘણાં દાયકાઓ સુધી એક બ્રાન્ડ રહી હતી. વર્ષો સુધી અનેકગણો નફો નોંધાવ્યા બાદ સ્માર્ટફોન અને ટેક્નોલોજીના આગમનથી કોડકની પડતી શરૂ થઈ હતી. હવે કોડક કંપની વેન્ટિલેટર પર ચાલી રહી છે. તેનો 133 વર્ષ જૂનો લાંબો વારસો ખતમ થવાની અણી પર છે.

શાનદાર શરૂઆત 

વર્ષ 1888માં જ્યોર્જ ઈસ્ટમેને આ કંપનીની શરૂઆત કરી હતી. ત્યારે કંપનીનો પ્રથમ કેમેરા 25 ડોલરમાં વેચ્યો હતો. જેનું નામ ‘ધ કોડક કેમેરા’ હતું. આ દોરમાં કેમેરાથી ફોટો ક્લિક કરવો મોટી વાત હતી. તેના માટે એક્સપર્ટની જરૂર પડતી હતી. આ સમગ્ર પ્રક્રિયા ખર્ચાળ પણ હતી. જો કે, કોડકે સામાન્ય લોકો સુધી પહોંચવા અનેક અપગ્રેડેડ કેમેરા લોન્ચ કરી અઢળક કમાણી કરી હતી. ત્યારે કંપનીએ એક નારો આપ્યો હતો ‘તમે બટન દબાવો, બાકીનું કામ અમે કરીશું…’ ત્યારબાદ કંપની લોકો વચ્ચે પ્રચલિત બની હતી. 

1970ના દાયકામાં વિશ્વના તમામ દેશોમાં કોડકના જ કેમેરા વેચાતા હતાં. ત્યારબાદ કોડકે પોતાના કેમેરામાં અનેક ફેરફારો કર્યા અને લોકપ્રિયતા મેળવી. 1975માં કોડક માટે કામ કરતાં સ્ટીવ સેસને પ્રથમ ડિજિટલ કેમેરાનો પ્રોટોટાઈપ બનાવ્યો હતો. ત્યારબાદ અન્ય કંપનીઓને માર્કેટમાં પ્રવેશવાની તક મળી. જ્યાં સુધી કોડક ડિજિટલ કેમેરાના બિઝનેસમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

પતનની શરૂઆત આ રીતે થઈ

20મી સદીની શરૂઆતની સાથે જ ટેક્નોલોજીએ અનેક કંપનીઓને નુકસાન પહોંચાડ્યું. ઘણી કંપનીને તાળા વાગ્યા. સ્માર્ટફોનના પ્રવેશથી ફોનમાં જ ફોટો ક્લિક થવા લાગી. તેને પ્રિન્ટ કરાવવાના બદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ થવા લાગી. જેથી કોડક જેવી કેમેરા ટેક્નોલોજી બનાવતી કંપનીઓના પડકારો વધ્યા. કોડકના ફિલ્મ બિઝનેસને પણ મોટું નુકસાન થયું. અંતે 2012માં કંપનીએ દેવાળું ફુંક્યું.

કંપની પર 50 કરોડ ડોલરનું દેવું

અબજો ડોલરનો વેપાર કરતી કોડક કંપની આજે દેવાના બોજો હેઠળ છે. તેના માથે 50 કરોડ ડોલરથી વધુ દેવું છે. કંપની બજારમાં ટકી રહેવા ટીવી અને અન્ય સેગમેન્ટમાં હાથ અજમાવી રહી છે. પરંતુ તેમાં કોઈ ખઆસ કરામત કરી શકી નથી. આજે પણ કોડક ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કેમિકલ અને ફિલ્મ બનાવવાનું કામ કરે છે. કોડકની આ સ્થિતિ પરથી બોધ મળે છે કે, જો તમે સમય રહેતાં નિર્ણયો નહીં લો અને સમય સાથે પરિવર્તન નહીં લાવો તો તમે ગમે તેટલી મોટી બ્રાન્ડ કેમ ન હોવ, તમે આકાશ પરથી જમીન પર પટકાતા વાર નહીં લાગે. નોકિયા, ઓનિડા અને બ્લેકબેરી જેવી કંપનીઓની હાલત પણ કોડક જેવી થઈ છે. 

કોડકે આપ્યું નિવેદન

કોડક કંપનીએ દેવાળું ફૂંક્યું હોવા છતાં તેણે નિવેદન આપ્યું છે કે, કંપની દેવાળિયા માટે અરજી કરી રહી નથી. તે પોતાને વિસ્તરિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દેવું સમયસર ચૂકવવાનો પણ દાવો કર્યો છે.

133 વર્ષ જૂની કેમેરા કંપની દેવાળિયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી પડતીની શરૂઆત 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
આવતીકાલથી શરુ થશે ‘વાર્ષિક ફાસ્ટેગ પાસ’, જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta…

આવતીકાલથી શરુ થશે 'વાર્ષિક ફાસ્ટેગ પાસ', જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta...

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja...

પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની…

પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

8 months ago
ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત | Youth dies after bike slips near Chamaradi

ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત | Youth dies after bike slips near Chamaradi

10 months ago
સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

10 months ago
દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News