gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ | Complaint of illegal white clay mining…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોળા દિવસે ડમ્પરોમાં માટીનું વહન છતા તંત્રનું મૌન

– ગ્રામજનો દ્વારા લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી ભૂમાફિયાઓને છાવરતી હોવાનો આક્ષેપ

ધ્રાંગધ્રા : મુળી તાલુકાના સીમ વિસ્તારો, તળાવો તેમજ પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં ઠેરઠેર ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન થઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે. તળાવ અને સીમ વિસ્તારોમાંથી સફેદ માટી કાઢયા બાદ હવે ભૂમાફિયાઓ જંગલ વિસ્તારો તરફ વળ્યા હોવાનું સામે આવ્યું છે અને પ્રતિબંધિત વિસ્તારોમાંથી પણ સફેદ માટી કાઢવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. 

ખનન માટે ઉપયોગમાં લેવાતા હિટાચી મશીનોને વાડી વિસ્તારોમાં છુપાવી રાખવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી છે. મૂળી પંથકના કળમાદ, લીયા, સડલા, દુધઈ, ગઢડા, ખંભાળિયા, સરા તથા આંબરડી સહિતના ગામોમાં ગેરકાયદે સફેદ માટીનું ખનન યથાવત જોવા મળે છે. છતાં ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્ર કે જિલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી થતી નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોએ અનેક વખત મૌખિક તથા લેખિત ફરિયાદો કરી છતાં તંત્ર દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહી કરી ભૂમાફિયાઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા ખાણ-ખનિજ વિભાગ ફરિયાદો બાદ માત્ર દેખાવ પૂરતી સ્થળ મુલાકાત લે છે, પરંતુ ત્યાં સુધીમાં ભૂમાફિયાઓ પોતાના વાહનો સાથે નાશી જતા હોવાનું કહેવામાં આવે છે. ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરી ભૂમાફિયાઓ પર અંકુશ લાવશે? તેના પર સૌની નજર મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

Next Post
નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો | Youth attacked with dagger on pretext of reco…

નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો | Youth attacked with dagger on pretext of reco...

નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad...

સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા | Ban o…

સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા | Ban o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

2 months ago
મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

3 months ago
રાજ્ય સરકારના સ્ટાન્ડર્ડ બીડિંગ ડોક્યુમેન્ટસના નિયમોનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન : ડિપોઝિટ અ…

1 year ago
ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News