gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું | …

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala government on Allowing Hijab In School: કેરળમાં પલ્લુરુથીમાં આવેલી ચર્ચ સંચાલિત સેન્ટ રીટા પબ્લિક સ્કૂલની અરજીના જવાબમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કેરળ સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, મુસ્લિમ છોકરીને શાળામાં હિજાબ પહેરવાની પરવાનગી ન આપવી, તે તેની પ્રાઇવસી અને ગરિમા પર હુમલો ગણાશે. વધુમાં, આ કૃત્ય બિનસાંપ્રદાયિક શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ઇનકાર કરવા સમાન છે. સરકારે સ્પષ્ટતા કરી કે છોકરીનો હિજાબ પહેરવાનો અધિકાર, જે તેને ઘરમાં અને ઘરની બહાર મળેલ છે, તે શાળાના દરવાજા પર સમાપ્ત થતો નથી.

હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી પડકારાઈ

શાળા દ્વારા અરજીમાં સામાન્ય શિક્ષણ વિભાગના તે નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ છોકરીને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ ઉપરાંત, શાળાએ વિભાગની તે નોટિસને પણ પડકારી હતી, જેમાં શિક્ષણ સંસ્થામાં ગંભીર ગેરવ્યવસ્થા હોવાનું જણાવાયું હતું. જોકે, શુક્રવારે જ્યારે આ કેસની સુનાવણી થઈ, ત્યારે છોકરી તરફથી હાજર થયેલા વકીલે કોર્ટને જણાવ્યું કે તેના માતા-પિતાએ હવે તેને આ શાળાના બદલે અન્ય કોઈ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ અપાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી

હાઈકોર્ટે તેના નિર્ણયમાં શું કહ્યું?

વિદ્યાર્થીનીના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે વિવાદાસ્પદ મુદ્દાઓ પર જવાની જરૂર નથી. હાઈકોર્ટે રાજ્ય સરકારના વકીલની આ વાત પર પણ ધ્યાન આપ્યું કે બાળકના માતા-પિતાના વલણને જોતાં, વિભાગ આ મામલે આગળ વધવા માંગતો નથી. જજ વી.જી. અરુણે કહ્યું, ‘આ કોર્ટ જોઈને ખુશ છે કે સારી સમજદારી દર્શાવવામાં આવી છે અને ભાઈચારો, જે આપણા મહાન બંધારણના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક છે, તે મજબૂત રહ્યો છે.’ ઉચ્ચ ન્યાયાલયે રિટ અરજીનો નિકાલ કરી દીધો.

મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…

રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet...

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca...

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce…

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલાઓને ઢોર માર, 4 સામે ફરિયાદ | Narmada: M…

નર્મદામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલાઓને ઢોર માર, 4 સામે ફરિયાદ | Narmada: M…

7 months ago
‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…

‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…

9 months ago
વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

4 months ago
બિલ ગામમાં પૈસાની તકરારમાં દુકાનદાર પર સળિયાથી હુમલો | Shopkeeper attacked with rod in money dispute…

બિલ ગામમાં પૈસાની તકરારમાં દુકાનદાર પર સળિયાથી હુમલો | Shopkeeper attacked with rod in money dispute…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News