gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Investment Scams Bengaluru Delhi: ગૃહ મંત્રાલયની સાયબર શાખાએ ઓનલાઈન રોકાણ ફ્રોડ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, છેલ્લા 6 મહિનામાં ભારતના 30,000થી વધુ લોકો સાથે રોકાણના નામે 1500 કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે. જે લોકો કૌભાંડનો શિકાર બન્યા છે, તેમાં સૌથી વધુ 30 થી 60 વર્ષની વયના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી 65% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છે.

બેંગલુરુને સૌથી મોટું નુકસાન

ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) ના અહેવાલ મુજબ, આ છેતરપિંડીના 65 ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો – બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદ માં નોંધાયા છે.

કુલ નાણાકીય નુકસાનમાં બેંગલુરુનો હિસ્સો સૌથી મોટો છે, જે કુલ નુકસાનના એક-ચતુર્થાંશ એટલે કે 26.38% જેટલો છે. આ શહેરો સાયબર અપરાધીઓ માટે અજાણ રોકાણકારોને નિશાન બનાવવાના મુખ્ય કેન્દ્રો બની ગયા છે. જયારે દિલ્હીમાં પ્રતિ વ્યક્તિ સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં પીડિતોને સરેરાશ ₹8 લાખનું નુકસાન થાય છે.

રિપોર્ટ કરાયેલા કૌભાંડો મોટી રકમ સાથે જોડાયેલા છે, જેમાં દરેક પીડિતને સરેરાશ લગભગ ₹51.38 લાખનું મોટું નુકસાન થયું છે. આ દર્શાવે છે કે આ રોકાણ યોજનાઓ જટિલ છે અને વ્યક્તિગત નાણાં માટે મોટો ખતરો ઊભો કરે છે.

30-60 વર્ષના લોકો સૌથી વધુ ઠગાયા

રિપોર્ટનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે જે લોકો ફ્રોડથી પ્રભાવિત થયા છે, તેમાંના મોટાભાગના કામકાજી વય જૂથના છે. આંકડાઓ અનુસાર, સ્કેમર્સે 30 થી 60 વર્ષની વયના લોકોને રોકાણના નામે સૌથી વધુ ઠગ્યા છે. ઠગાયેલા લોકોમાં આ વયના લોકોની સંખ્યા 76 ટકાથી વધુ છે. ઠગાઓ જાણે છે કે આર્થિક રીતે સક્ષમ લોકોમાં નાણાકીય આકાંક્ષાઓ હોય છે અને સ્કેમર્સ આનો જ ફાયદો ઉઠાવે છે.

વરિષ્ઠ નાગરિકોને પણ ઝડપથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી 8.62% અથવા લગભગ 2829 લોકો 60 વર્ષથી વધુ વયના છે.

આ પણ વાંચો: ‘તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?’, જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે

ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ

સાયબર અપરાધીઓ કૌભાંડો માટે વિવિધ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં મેસેજિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મુખ્ય છે. રિપોર્ટ મુજબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્સ લગભગ 20% કેસ માટે જવાબદાર છે. તેમની એન્ક્રિપ્ટેડ પ્રકૃતિ અને ગ્રુપ બનાવવાની સરળતાને કારણે તે સ્કેમર્સ માટે આકર્ષક છે.

જ્યારે, લિંક્ડઇન અને ટ્વિટર જેવા ઔપચારિક વ્યાવસાયિક નેટવર્કનો ઉપયોગ ઘણો ઓછો એટલે કે માત્ર 0.31% ઘટનાઓ થાય છે. અપરાધીઓ અનૌપચારિક અને સીધા સંદેશા મોકલનારા માધ્યમોને પ્રાધાન્ય આપે છે.

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

May 11, 2026
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …
INDIA

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

May 11, 2026
SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…
INDIA

SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…

May 11, 2026
Next Post
સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce…

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce...

Gold-Silver rate: સોના અને ચાંદીના ભાવ કેમ ગગડી રહ્યાં છે? જાણો આ છે તેનું કારણ | Why Are Gold and S…

Gold-Silver rate: સોના અને ચાંદીના ભાવ કેમ ગગડી રહ્યાં છે? જાણો આ છે તેનું કારણ | Why Are Gold and S...

પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી | Hary…

પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના, માતા ઝઘડો કરી ઘર છોડી ગઇ તો પિતાએ દીકરીને પીંખી નાખી | Hary...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

7 months ago
પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

3 months ago
પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

4 months ago
ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News