gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મૂલ્યની દ્રષ્ટિએ પેટ્રોલિયમ પ્રોડ.કરતા ઈલેકટ્રોનિકસની નિકાસ વધી જશે | Exports of electronics will in…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in Business
0 0
0
મૂલ્યની દ્રષ્ટિએ પેટ્રોલિયમ પ્રોડ.કરતા ઈલેકટ્રોનિકસની નિકાસ વધી જશે | Exports of electronics will in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી નવેમ્બરના પ્રથમ આઠ મહિનામાં દેશની ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસ વાર્ષિક ધોરણે ૩૮ ટકા વધી ૩૧ અબજ ડોલર રહી છે. ઈલેકટ્રોનિકસ નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો ૬૦ ટકા જેટલો રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.

દેશમાંથી નિકાસની ટોચની ૩૦ મુખ્ય ચીજવસ્તુઓમાં ઈલેકટ્રોનિકસની નિકાસ સૌથી ઝડપથી વધી રહી છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં દેશની એકંદર નિકાસમાં ૭૯.૭૦ અબજ ડોલર સાથે એન્જિનિયરિંગ માલસામાનનો ક્રમ પહેલો રહ્યો છે જ્યારે ૩૭.૯૦ અબજ ડોલર સાથે  બીજા ક્રમે પેટ્રોલિયમ પ્રોડકટસ તથા ૩૧ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે ઈલેકટ્રોનિકસ માલસામાન રહ્યો છે.

નાણાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ આઠ મહિનામાં પેટ્રોલિયમ પ્રોડકટસની નિકાસનો આંક ૪૪.૫૮ અબજ ડોલર રહ્યો હતો જ્યારે ઈલેકટ્રોનિકસ માલસામાનનો આંક ૨૨.૫૦ અબજ ડોલર રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષના સમાન ગાળામાં પેટ્રોલિયમ પ્રોડકટસની નિકાસમાં ૧૪.૭૦ ટકા ઘટાડો થયો છે જ્યારે ઈલેકટ્રોનિકસ માલસામાનની નિકાસનું મૂલ્ય ૪૦ ટકા વધ્યું છે.

આમ પેટ્રોલિયમ પ્રોડકટસ તથા ઈલેકટ્રોનિકસની નિકાસ મૂલ્ય વચ્ચેના અંતરમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. 

નાણાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ઈલેકટ્રોનિકસની નિકાસ પેટ્રોલિયમ પ્રોડકટસ કરતા આગળ નીકળી જવાની શકયતા જોવાઈ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન વર્ષના નવેમ્બરમાં ઈલેકટ્રોનિકસ નિકાસ ૩૯ ટકા વધી ૪.૮૧ અબજ ડોલર રહી હતી. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં દેશની ટોચની ૩૦ નિકાસ આઈટેમ્સમાંથી ૧૭ની નિકાસમાં વધારો થયો છે જ્યારે ૧૩માં ઘટાડો નોંધાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…
Business

April 3, 2026
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

Next Post
વિશ્વની સરખામણીએ ભારતમાં ક્રિપ્ટો વેપારમાં HNIના હિસ્સામાં વધારો | HNI share in crypto trading incre…

વિશ્વની સરખામણીએ ભારતમાં ક્રિપ્ટો વેપારમાં HNIના હિસ્સામાં વધારો | HNI share in crypto trading incre...

2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ

AI ક્ષેત્રે તેજી વચ્ચે ડેટા સેન્ટર ડીલમાં વધારો,રોકાણ 61 અબજ ડોલરને પાર | Data center deals surge am…

AI ક્ષેત્રે તેજી વચ્ચે ડેટા સેન્ટર ડીલમાં વધારો,રોકાણ 61 અબજ ડોલરને પાર | Data center deals surge am...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

2 weeks ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the …

3 months ago
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

1 month ago
દાંતીવાડામાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં યુવક પાણીમાં ડૂબી જતાં મોત, શોકનું મોજું ફરી વળ્યું | trage…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News