gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. શહેરના વ્હોરવાડ વિસ્તારમાં મોડી રાત્રે બાઈક પર આવેલા અસામાજિક તત્ત્વોએ રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલી ગાડીઓને નિશાન બનાવી તોડફોડ કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.

મોડી રાત્રે મચાવ્યો આતંક

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાં ગત રાત્રે બાઈક પર સવાર થઈને આવેલા કેટલાક લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. આ તત્ત્વોએ કોઈ પણ કારણ વગર રસ્તા પર અને ઘરની બહાર પાર્ક કરેલી ફોર-વ્હીલર ગાડીઓના કાચ પથ્થરો કે અન્ય સાધનો વડે તોડી નાખ્યા હતા. સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે પોતાની મોંઘીદાટ ગાડીઓની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક સવાર યુવકો નિર્ભય બનીને તોડફોડ કરી રહ્યા છે. આ પ્રકારની હરકત પાછળનો મુખ્ય હેતુ લોકોમાં ભય ફેલાવવાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU

સ્થાનિકોએ પોલીસને જાણ કરી

વ્હોરવાડના રહીશો આ ઘટનાથી અત્યંત રોષે ભરાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા તત્ત્વોને કારણે શાંતિપ્રિય વિસ્તારમાં અશાંતિ ફેલાઈ રહી છે. આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને તોડફોડ કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા લેખિત અરજી આપી હતી.

બી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈકના નંબર અને આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવશે. જો કે, આ ઘટના બાદ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ પણ ઉગ્ર બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see…

ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see...

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig...

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

1 year ago
ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો | The only cry of the affected farmers of B…

ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો | The only cry of the affected farmers of B…

10 months ago
‘બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ…’, ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ | akhile…

‘બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ…’, ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ | akhile…

9 months ago
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News