gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મેં અઢી વર્ષમાં બે હજાર કરોડના કામ કર્યા…’, કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાની ઈટાલિયાને ચેલેન્જ | u…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
‘મેં અઢી વર્ષમાં બે હજાર કરોડના કામ કર્યા…’, કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાની ઈટાલિયાને ચેલેન્જ | u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Umesh Makwana on Gopal Italia: વિસાવદરની બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત બાદ ગુજરાતના રાજકારણમાં જાણે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે. થોડાક દિવસ પહેલાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. જે બાદ ગઈકાલે ગાંધીનગર વિધાનસભા ખાતે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા આવ્યા હતા પણ રાજીનામું આપ્યું નહોતું. એ પછી હવે આજે  બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર ફેક્યો છે કે, જો ચેલેન્જ આપવી જ હોય તો વિકાસના કામોની ચેલેન્જ આપો. 

આ પણ વાંચો: ‘મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ’, કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ

બોટાદમાં મેં અઢી વર્ષમાં રુ. 2000 કરોડના કામ કર્યા 

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમના મતવિસ્તારમાં કરેલા કામ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘મેં મારા અઢી વર્ષના કાર્યકાળમાં બોટાદ વિસ્તારમાં રુ. 2000 કરોડના વિકાસના કામો કર્યા છે. ગોપાલભાઈમાં ત્રેવડ હોય તો કામ કરવાની ચેલેન્જ કરો. ગોપાલભાઈ વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે.’

આ પણ વાંચો: વલસાડમાં બિસ્માર હાઈવે પર અકસ્માતનો વણઝાર! કોંગ્રેસે રસ્તે ઉતરી દેખાવ કર્યો

ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરી…

ઉમેશ મકવાણાએ વધુમાં વાત કરતાં કહ્યું હતું કે, ‘ભાજપ અને આપના ધારાસભ્યો રાજીનામાના નાટક કરે છે. પ્રજાના કામ કરવા માટે ચૂંટાયા છો, તો કામ કરો. કામની રાજનીતિ કરો. લોકોએ તમારા ઉપર વિશ્વાસ મુકીને તમને ચૂંટ્યા છે, તો આવા નાટકો બંધ કરો અને લોકોના કામ કરો. બોટાદમાં મેં અઢી વર્ષની અંદર રુપિયા 2000 કરોડનું કામ કર્યું છે. એમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે જીઆઈડીસીના કામ હોય, રોડ રસ્તા કામ હોય કે પછી ભલે સ્કૂલના કામો હોય. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
GUJARAT

March 29, 2026
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

Next Post
પંચમહાલ LCBએ વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની …

ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની ...

સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા | V…

સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા | V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર શો, 8000 ફૂટની ઊંચાઈથી કૂદ્યા જવાનો, શૌર્ય-સ્ટંટ જોઈ લોકો દંગ…

4 months ago
ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…

5 months ago
શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ | An average of 32 cases of cold cough and fever …

4 weeks ago
‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News