gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Range IG Nirlipt Rai: રાજકોટ રેન્જના આઈજી તરીકે આઈપીએસ (IPS) નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા વિવાદ અને વિવિધ અટકળો પર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્વીકાર કરતા કહ્યું કે, ‘મે ગૃહમંત્રીને કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરી હતી.’

સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો વિવાદ

તાજેતરમાં જેલવાસ ભોગવી રહેલા નિખિલ દોંગાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાઈરલ થઈ હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સૌરાષ્ટ્રના એક શક્તિશાળી નેતાએ નિર્લિપ્ત રાયની બદલી અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP

જયરાજસિંહ જાડેજાની સ્પષ્ટતા

આ વિવાદ વચ્ચે મૌન તોડતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવે તેવી ભલામણ મેં જ વ્યક્તિગત રીતે ગૃહમંત્રી સમક્ષ કરી હતી. મારો હેતુ સ્પષ્ટ હતો કે ગોંડલ અને સમગ્ર રાજકોટ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે.’

તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે નિર્લિપ્ત રાય જેવા સક્ષમ અને ઈમાનદાર અધિકારીની જરૂર હતી. આગામી સમયમાં કોઈ ખોટા આક્ષેપો કે અનાવશ્યક વિવાદો ઊભા ન થાય તે માટે પણ કડક અધિકારીનું હોવું અનિવાર્ય હતું. આ નિમણૂક પાછળ કોઈ રાજકીય દબાણ નથી, માત્ર પ્રજાની સુરક્ષા અને શાંતિનો હેતુ છે.’

નિર્લિપ્ત રાયની છબી

નિર્લિપ્ત રાય ગુજરાત કેડરના એવા અધિકારી છે જેઓ તેમની ‘સિંઘમ’ જેવી કડક શૈલી અને ભૂમાફિયાઓ તેમજ ગુંડાતત્વો સામેની કડક કાર્યવાહી માટે જાણીતા છે. અમરેલીના એસપી (SP) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુનાખોરી નાબૂદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે રાજકોટ રેન્જમાં તેમની નિમણૂકથી ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…
GUJARAT

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

March 7, 2026
એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…
GUJARAT

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

March 7, 2026
મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…
GUJARAT

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

March 7, 2026
Next Post
રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko…

રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ | Rajko...

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર ‘ભ્રષ્ટાચાર’ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B…

2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર 'ભ્રષ્ટાચાર'ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો | B...

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

6 months ago
લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

2 months ago
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

1 week ago
ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…

ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ | Difficult situation for India a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News