gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ | Demand for relocation of Gujarat Polic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્વિમ રેલવેના વડોદરાવિભાગમાં પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે આજે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી)ની આ વર્ષની પ્રથમ બેઠકયોજાઈ હતી.

ડી.આર.એમ. રાજુભડકેએ પ્રતાપનગર- જોબટ ક્ષેત્રમાં ટ્રેનોની સેક્શન સ્પીડ વધારવાના પ્રયત્નો તથા સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી આપી, દિવ્યાંગ-ફ્રેન્ડલી સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વધતા ટ્રાફિકને ઘટાડવા ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

આ દરમિયાન રેલવે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીની રજૂઆત મુજબ, વલસાડ-વડોદરા વચ્ચે દોડતી ટ્રેનમાં એમ.એસ.ટી (માસિક સિઝન ટિકિટ) કોચ નિર્ધારિત કરી માર્ક કરવા,વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસનો ઉપડવાનો સમય હાલના સમય સાંજે પ વાગ્યાના સ્થાને સાંજે ૫:૩૦ થી ૫:૪૫ની વચ્ચે કરવો, દિવાળી, છઠ્ઠ પૂજા, હોળી તેમજ ઉનાળુ વેકેશન દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખી વિશેષ ક્લોન ટ્રેન શરૂ કરવી,વિશ્વામિત્રી અયોધ્યા ધામ સ્પેશિયલ ટ્રેન શરુ કરવી, ગોલ્ડન ટેમ્પલ મેઇલ ટ્રેનનું ભરૂચ સ્ટોપેજ આપવું, વડોદરા ખાતે ગુજરાત પોલીસ ચોકીનું સ્થળાંતર કરી તેને મુખ્ય પ્લેટફોર્મ નંબર ૧ પાસે બહારની બાજુએ ખસેડવા માગ કરી છે.

સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાની રજૂઆત મુજબ, પ્રતાપનગર- એક્તા નગર વચ્ચે વધુ એક મેમુ ટ્રેન શરૂ કરવી,અમદાવાદ – એક્તાનગર જનશતાબ્દી ટ્રેનને મેલ/એક્સપ્રેસમાં રૂપાંતરિત કરી તેમાં જનરલ ટિકિટની સુવિધા શરૂ કરવી, કિમ, કોસંબા, અંકલેશ્વર અને ભરૂચ સ્ટેશનો પર મુસાફરો સીધા ટ્રેક પાર ન કરે તે માટે ગ્રિલ લગાવવી, પાવી સ્ટેશન પર હાલમાં માત્ર એક જ પ્લેટફોર્મ હોઈ બીજા પ્લેટફોર્મનું નિર્માણ તથા બાંદ્રા -ભાવનગર ટ્રેનનું સ્ટોપેજ ભરુચ આપવા સહિતના મુદ્દે રજૂઆત થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં કર્યા ફેરફાર, શૈક્ષણિક વર્ષ 2025-26માં અમુક રજાની તારીખ …

શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં કર્યા ફેરફાર, શૈક્ષણિક વર્ષ 2025-26માં અમુક રજાની તારીખ ...

ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો | accused run away from bhadra …

ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો | accused run away from bhadra ...

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, આ રહી લ…

ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, આ રહી લ…

6 months ago
જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

1 year ago
ઈ-ચલણની લીંક ડાઉનલોડ કરતા જ વેપારીના 34.75 લાખ ઉપડી ગયા | Vadodara Merchant’s lost 34 75 lakh after …

ઈ-ચલણની લીંક ડાઉનલોડ કરતા જ વેપારીના 34.75 લાખ ઉપડી ગયા | Vadodara Merchant’s lost 34 75 lakh after …

11 months ago
2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News