gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની હત્યા | Nieló emén alúwél mwen mesen aramas

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની હત્યા | Nieló emén alúwél mwen mesen aramas
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારમેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની  હત્યા 1 - image

મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુના ઘા મારીને શ્રમજીવી યુવકની હત્યા કરી હતી. જેમાં  મિત્ર સાથે મજૂરીકામેથી આવીને ચાલતા ઘરે જતો હતો.  આ સમયે અજાણ્યા શખ્સે પીઠના ભાગે ચાકુ માર્યું હતું. મૃતક યુવકે ઓહ મમ્મી મર ગયા કહીને બુમ પાડીને પીઠમાં ફસાયેલું ચાકુ જાતે બહાર કાઢ્યું હતું. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર મજૂરી કામે જઇ  મિત્ર સાથે ચાલતો જતો હતો, અગમ્ય કારણસર હત્યા મેઘાણીનગર પોલીસે ખૂનનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

મેમ્કો પાસે રહેતા  ગરસિંગ તોમર (ઉ.વ.૩૪)એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તે મેઘાણીનગરમાં વિદ્યાનગર ખાતે રહેતા મિત્ર ચંદ્રશેખરસિંગ તોમરના ઘરે હતા તે સમયે બીજા તેમના મિત્રનો ફોન આવ્યો હતો. હિંમતનગર મકાઇની મીલમાં ગાડી ખાલી કરવા જવાનું કહેતા પાંચ લોકો સાથે રામેશ્વર ચાર રસ્તાથી રિક્ષામાં બેસીને હિંમતનગર ગયા હતા. 

હિંમતનગરથી રિક્ષામાં પરત આવીને લીમડા બસ સ્ટેન્ડ પાસે ઉતરીને બન્ને મિત્રો ઘર તરફ ચાલતા હતા.  આ સમયે ભુરેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હતા જ્યાં અજાણ્યા શખ્સે ચંદ્રશેખરને પીઠમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરીને ત્યાંથી નાસી ગયો હતો. પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં સારવાર મોત થયું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w...

ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p…

ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p...

નવેમ્બરની ગુજરાતની જીએસટીના આવક રૃ.૬૭૨૩ કરોડની થઈ | GST Income of November

નવેમ્બરની ગુજરાતની જીએસટીના આવક રૃ.૬૭૨૩ કરોડની થઈ | GST Income of November

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

10 months ago
ઉદ્દેશ વગરનું જીવન સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી : અમિત શાહ | A life without purpose cannot achie…

ઉદ્દેશ વગરનું જીવન સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી : અમિત શાહ | A life without purpose cannot achie…

6 months ago
નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

12 months ago
મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News