gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી | ED conducts raid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raid in 10 States : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ 10 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેના કારણે મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

શું છે સમગ્ર કૌભાંડ?

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) પર આધારિત છે. આ FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેટલીક મેડિકલ કોલેજો દ્વારા સરકારી અધિકારીઓને મોટી લાંચ આપવામાં આવી હતી. જેમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. 

આ લાંચ કોલેજોના ઇન્સ્પેક્શન સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માટે આપવામાં આવી હતી. આરોપ છે કે આ ગુપ્ત માહિતી કોલેજોના મુખ્ય સંચાલકો અને વચેટિયાઓને પહોંચાડવામાં આવતી હતી. આ માહિતીનો ઉપયોગ કરીને, આરોપીઓ ઇન્સ્પેક્શનના માપદંડોમાં છેડછાડ કરી શકતા હતા અને ત્યારબાદ તેમની મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે સરળતાથી મંજૂરી મેળવી લેતા હતા.

તપાસનો વ્યાપ અને દરોડા

આ કૌભાંડ દેશના શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, જેનાથી દેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ED દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં વિવિધ રાજ્યોમાં આવેલી સાત મેડિકલ કોલેજોના પરિસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, CBIની FIRમાં જે ખાનગી વ્યક્તિઓ (વચેટિયાઓ)ના નામ છે, તેમના પરિસરો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિઓએ લાંચના વ્યવહારો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. EDની આ કાર્યવાહી મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર મોટી તવાઈનો એક ભાગ છે, જેનો હેતુ ગેરકાયદેસર નાણાંના પ્રવાહને ઉજાગર કરવાનો અને કોલેજ સંચાલકોથી લઈને સરકારી અધિકારીઓ સુધીના સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…
INDIA

દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

May 15, 2026
મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…
INDIA

મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

May 15, 2026
Next Post
વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked…

વડોદરાના વારસિયાની અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર આગમાં લપેટાઈ | Three cars parked...

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot…

રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, 4.25 લાખ પડાવ્યા | rajkot...

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

10 months ago
હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…

હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…

8 months ago
લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ | land for j…

લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ | land for j…

4 months ago
સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર | Cyber ​​mafia has taken Ahmedabad hostage: Pol…

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર | Cyber ​​mafia has taken Ahmedabad hostage: Pol…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News