gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દસ રાજ્યોનાં 15 સ્થળોએ તપાસ કરવામાં આવી 

– મેડિકલ કોલેજોને સંચાલિત કરતા રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાંચ અને હેરાફારી સાથે જોડાયેલ મની લોન્ડરિંગનો કેસ 

– ઇન્સ્પેકશનની ગુપ્ત માહિતી કોલેજના મેનેજમેન્ટને આપવાનાં બદલામાં અધિકારીઓને લાંચ અપાઇ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે દેશની કેટલીક મેડિકલ કોલેજોને સંચાલિત કરતા રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાંચ અને હેરાફેરી સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસનાં ભાગરૂપે ગુજરાત સહિત દસ રાજ્યોમાં દરોડા પાડયા હતાં. 

આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર અને દિલ્હીમાં ૧૫ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. 

જેમાં મેડિકલ કોલેજોના સાત પરિસરો અને કેટલીક ખાનગી વ્યકિતઓનો સમાવેશ થાય છે. 

ઇડીએ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરી હતી. 

મની લોન્ડરિંગનો આ કેસ સીબીઆઇ દ્વારા ૩૦ જૂનનાં રોજ નોંધાયેલી એફઆઇઆરને આધારે દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે મેડિકલ કોલેજોના ઇન્સ્પેકશનથી જોડાયેલ ગુપ્ત માહિતી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો અને વચેટિયાઓને આપવાનાં બદલામાં  નેશનલ મેડિકલ કમિશન સહિતનાં સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી.

ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળી જવાને કારણે તેમને પેરામિટરમાં ફેરફાર અને મેડિકલ કોલેજોમાં એકેડેંમિક કોર્સ ચલાવવાની મંજૂરી લેવામાં મદદ મળી હતી. 

સીબીઆઇએ દાવો કર્યો છે કે તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને એનએમસીનાં અધિકારીઓ, વચેટિયાઓ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજનાં પ્રતિનિધિઓનાં એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે ભ્રષ્ટાચાર અને પ્રક્રિયાઓમાં હેરફેર જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયેલું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

Next Post
ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India's ...

મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED’s first raid on Myanmar border: H…

મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED's first raid on Myanmar border: H...

કુદરતની બદલાતી રૂખ કાશ્મીરમાં ઠંડી, દક્ષિણમાં વરસાદની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

3 weeks ago
લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

5 months ago
વૃદ્ધાના દાગીના, સિલાઇ મશીનના બહાને મહિલા સહિત ત્રણના ૮૮ હજાર પડાવ્યા | A fis föfförün otuputup woon…

6 months ago
વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News