gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધાના દાગીના, સિલાઇ મશીનના બહાને મહિલા સહિત ત્રણના ૮૮ હજાર પડાવ્યા | A fis föfförün otuputup woon…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધાના દાગીના, સિલાઇ મશીનના બહાને મહિલા સહિત ત્રણના ૮૮ હજાર પડાવ્યા | A fis föfförün otuputup woon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવારવૃદ્ધાના દાગીના, સિલાઇ મશીનના બહાને મહિલા સહિત ત્રણના ૮૮ હજાર પડાવ્યા 1 - image

પૂર્વ વિસ્તારમાં સરકારી યોજનાના બહાને સિનિયાર સિટીઝન સહિત મહિલાઓ સાથે છેતરપીંડી કરતી મહિલા અને પુરુષની ગેંગ સક્રીય ફરીથી બની છે. ઘીકાંટા ખાતે રહેતી બે વૃદ્ધાને સરકારી યોજનામાં ૧૫,૦૦૦ હજાર અપાવવાના બહાને બન્ને વૃદ્ધાને રિક્ષામાં બેસાડી જુદા-જુદા વિસ્તારમાં ફેરવીને ખોખરા હાટકેશ્વર વિસ્તારમાં લઇ જઇને દાગીના બન્ને મહિલાને રૃા. ૬૫ હજારના દાગીના ઉતરાવી લઇને મહિલા નાસી ગઇ હતી. બીજા બનાવમાં ગરીબ લોકોને અડધી કિંમતે સિલાઇ મશીન આપવાની લાલચ આપીને મહિલાના બેન્ક ખાતામાંથી  રૃા. ૨૩ હજાર કાઢી લીધા હતા. આ બનાવ અંગે શાહપુર અને રખિયાલ પોલીલે મહિલા સહિત બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘીકાંટાની બે વૃદ્ધાને રિક્ષામાં બેસાડી હાટકેશ્વર લઇ જઇ રૃા. ૬૫ હજારના દાગીના કાઢી લીધા,રખિયાલમાં મહિલા પાસેથી ઓન લાઇન રૃા. ૨૩ હજારની ઠગાઇ

ઘીકાંટા ખાતે ચાલીમાં રહેતા બે વૃદ્ધા ગઇકાલે ઘીકાંટા ખાતે આવેલી નાની હમામની પોળ પાસે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા જ્યાં બહાર એક મહિલાએ ઉભા રાખીને તેમો ભજનમાં કેમ આવતા નથી કહીને વાતચીત કરી હતી, બાદમાં સરકારી યોજના મુજબ સિનિયર સિટીઝનને રૃા.૧૫,૦૦૦ મળે છે જે હું તમને અપાવીશ કહીને રિક્ષામાં બેસાડીને મણિનગરતથા ખોખરા હાટકેશ્વર ખાતે લઇ ગયા હતા અને જ્યાં એક મંદિરમાં દર્શન કરવા લઇ ગયા બાદ તમે દાગીના પહેરેલા હશે તો સિનિયર સિટીઝન મહિલાને રૃપિયા મળશે નહી તેમ કહીને બન્ને વૃદ્ધાના દાગીના કઢાવી લીધા હતા અને હું બેન્કમાં જઇને આવું છું કહીને અજાણી મહિલા ભાગી ગઇ હતી.

બીજા બનાવમાં રખિયાલમાં સોનેરિયા બ્લોક પાસે સારાભાઇ વકીલની ચાલીમાં રહેતા અને સિલાઇ કામ કરતા શ્રીકાંતભાઇપાલ (ઉ.વ.૪૯)ે રખિયાલ પોલીસ સ્ટેશનમાં કલ્પેસ નામની અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦ દિવસ પહેલા આરોપીઓ ફોન કરીને હું ગાંધીનગર સરકારી કચેરીમાંથી બોલું છું સરકારની યોજના મુજબ ગરીબ વર્ગના લોકોને અડધી કિંમતે સિલાઇ મશીન આપવાની યોજના છે. જેમાં તમારા નંબર લકી ડ્રોમાં લાગ્યા છે જેમાં મહિલાને સિલાઇ મશીન મળશે તેમ કહીને વિશ્વાસ કેળવીને યુવક પાસે તેમની પત્ની અને ભાભી  આધારા પુરાવા મંગાવ્યા હતા અને ઓન લાઇન રૃા. ૨૨,૫૦૦ પડાવીને છેતરપીંડી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર જુગાર રમતા બિલ્ડર સહિત ૧૨ ઝડપાયા | 12 people including a builder were …

ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર જુગાર રમતા બિલ્ડર સહિત ૧૨ ઝડપાયા | 12 people including a builder were ...

સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

દાહોદમાં કરોડોની વીજ ચોરીનું કૌભાંડ, 15000 મીટરોની તપાસ, 700 મીટરો જપ્ત | scandal of electricity the…

દાહોદમાં કરોડોની વીજ ચોરીનું કૌભાંડ, 15000 મીટરોની તપાસ, 700 મીટરો જપ્ત | scandal of electricity the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર SIRના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા 65 લાખ લોકો કોણ છે, ત્રણ દિવસમાં વિગત આપો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણ…

બિહાર SIRના ડ્રાફ્ટમાંથી રદ કરાયેલા 65 લાખ લોકો કોણ છે, ત્રણ દિવસમાં વિગત આપો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણ…

11 months ago
સંઘર્ષ ભૂલાવી ફરી એક થશે પવાર પરિવાર, કાકા-ભત્રીજાની મુલાકાત બાદ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન |…

સંઘર્ષ ભૂલાવી ફરી એક થશે પવાર પરિવાર, કાકા-ભત્રીજાની મુલાકાત બાદ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન |…

1 year ago
આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

8 months ago
યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud…

યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News