gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો | DCP zone 1 staff seized IMFL w…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો | DCP zone 1 staff seized IMFL w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારં

શહેરના મેમનગરમાં આવેલી એક  સોસાયટીમાં પોલીસે દરોડો પાડીને   પાર્ક કરેલી કારમાં છુપાવેલી રૂપિયા નવ લાખની કિંમતનો વિદેશી દારૂની ૯૦૦ જેટલી બોટલ જપ્ત કરીને ત્રણ સ્થાનિક બુટલેગરોની ધરપકડ કરી છે. હરિયાણાથી  ટ્રકમાં આવેલો દારૂ ચિલોડાથી કારમાં ભરીને છુપાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

મેમનગરની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી નવ લાખનો વિદેશી દારૂ મળ્યો 2 - imageડીસીપી ઝોન-૧ સ્ક્વોડના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી કે મેમનગરમાં આવેલી નૈમીનાથ કૃપા સોસાયટીની સામે આવેલી યુગાન્ડા સોસાયટી કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લવાયો છે અને ત્રણ શખ્સો તે સોસાયટીમાં બેઠા છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગઢવી અને તેમના સ્ટાફે દરોડો પાડીને  રૂચિત રાજપુત (રહે.શાસ્ત્રીનગર સરકારી વસાહત, નારણપુરા), જગદીશ સેવક (રહે. સર્વોદયનગર, ઘાટલોડીયા) અને કિન્નર મોદી (રહે. નેમીનાથ સોસાયટી, મેમનગર)ને ઝડપીને કારમાં તપાસ કરતા રૂપિયા નવ લાખની કિંમતની વિદેશી દારૂની ૩૦૦ જેટલી બોટલો મળી આવી હતી. 

આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણેય જણા કૃણાલ રાજપુત નામના વ્યક્તિ સાથે કાર લઇને નાના ચિલોડા ગયા હતા. જ્યાંથી ટ્કમાં લાવેલી દારૂની ૨૫ પેટી કારમાં મુકી હતી.  જે સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરતા હતા. આરોપીઓ આગામી ૩૧મી ડિસેમ્બર માટે પણ મોટા પ્રમાણમાં દારૂ લાવવાની ગણતરીમાં હતા અને અગાઉ પણ મોટાપ્રમાણમાં દારૂ લાવી ચુક્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…
GUJARAT

February 27, 2026
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

Next Post
નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta...

અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે …

અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે ...

કમોસમી વરસાદને કારણે વડોદરામાં 72018 ખેડૂતોને 94 કરોડ વળતર મળ્યું,26210 રહી ગયા | 72018 farmers rece…

કમોસમી વરસાદને કારણે વડોદરામાં 72018 ખેડૂતોને 94 કરોડ વળતર મળ્યું,26210 રહી ગયા | 72018 farmers rece...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી | Diwali Weather Alert…

4 months ago
અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem…

10 months ago
લખનઉ : ફક્ત 101 રૂપિયાની ઉધારીના ઝઘડામાં જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા | Youth murder in Luc…

3 months ago
બહેન-બનેવીને ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સાળાએ બનેવીને માર માર્યો | Brother in law provoked by a fight bet…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News