gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહેન-બનેવીને ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સાળાએ બનેવીને માર માર્યો | Brother in law provoked by a fight bet…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
બહેન-બનેવીને ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સાળાએ બનેવીને માર માર્યો | Brother in law provoked by a fight bet…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં દંતેશ્વરના વીરપુર નગરમાં રહેતા શ્રમજીવી ઉમેશ જવરાભાઈ વણઝારાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 18મી તારીખે રાત્રે 8:00 વાગે હું મારા કામ પરથી પરત ઘરે આવ્યો હતો. તે વખતે મારો સાળો સરદાર ઉર્ફે પીન્ટુ લક્ષ્મણભાઈ વણઝારાએ મને ફોન કરીને તેના ઘરે પ્રસાદી લેવા માટે બોલાવ્યો હતો.

જેથી મેં મારી પત્નીને કહ્યું કે હું સરદારના ઘરે જઈને પ્રસાદી લઈ આવું છું જે વાતને લઈને મારી પત્ની નારાજ થઈ ગઈ હતી. મને મારા સાળાના ઘરે જવાની ના પાડી દીધી હતી. મેં મારા સાળાને ઘરે બોલાવતા તે અને તેની પત્ની અરુણા મારા ઘરે આવ્યા હતા અને કંઈ પણ વાતચીત કર્યા વગર મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મારા સાળાની પત્નીએ મારા હાથ પકડી લીધા હતા અને મારા સાળાએ મને માર માર્યો હતો અને ધમકી આપી કે તું જ્યાં પણ મળીશ તને મારી નાખીશ અને ત્યારબાદ તે મારી પત્નીને લઈને જતો રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
Next Post
પારકી પંચાયતમાં પાડોશીઓ બાખડયા, બે મહિલા સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો | Neighbors clash in Ankleshwa…

પારકી પંચાયતમાં પાડોશીઓ બાખડયા, બે મહિલા સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો | Neighbors clash in Ankleshwa...

ભરૂચ એલસીબી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો, બે ફરાર, રૂ.3.75 લાખનો મુદ્દામાલ …

ભરૂચ એલસીબી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો, બે ફરાર, રૂ.3.75 લાખનો મુદ્દામાલ ...

વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ વચ્ચે જાહેરમાં મારામારી | fight betwe…

વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે ફુલનો વેપાર કરવા મુદ્દે વેપારીઓ વચ્ચે જાહેરમાં મારામારી | fight betwe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફના નામે ભારત સામે દાદાગીરી કરતાં ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો 5 કારણ | After Tariff Tira…

12 months ago
હૃદયદ્રાવક ઘટના: ડાકોરમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં વિધવા મહિલાનું કરૂણ મોત; બે બાળકો નિરાધાર બન્યા …

10 months ago
સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…

શહેર નજીકના દોડકા ગામના પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા : ૧૪.૧૪ લાખની ચોરી | theft from five houses in D…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News