gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેસણકા ગામે ચારિત્ર્ય પર શંકા કરી પતિએ ઢોર માર મારતા પત્નિનું મોત | Husband kills wife after suspect…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
મેસણકા ગામે ચારિત્ર્ય પર શંકા કરી પતિએ ઢોર માર મારતા પત્નિનું મોત | Husband kills wife after suspect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગારિયાધાર પોલીસ મથકમાં પતિ વિરૂદ્ધ ગુનો નોંધાયો

– રાત્રે પતિએ માર માર્યા બાદ સવારે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પત્નિએ દમ તોડયો

ભાવનગર : ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે પતિએ પત્નિના ચારિત્ર્ય પર શંકા કરી માર મારતા પત્નિનું મોત નિપજ્યું છે. બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપી પતિને ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરી છે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે રહેતા લાલજીભાઈ ભુપતભાઈ દેલવાણીયાએ ગારિયાધાર પોલીસ મથકમાં તેમના બનેવી સંજય જીણાભાઈ પંચાસરા (મુળ રહે.ખોડવદરી, હાલ રહે.મેસણકા, તા. ગારિયાધાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બનેવી તેમના બહેન પુનમબેનના ચારિત્ર્ય વિશે શંકા રાખી અવારનવાર માર મારી ઘરેથી કાઢી મુકતા હતો, પરંતુ ચાર સંતાનો હોવાથી પુનમબેન બધુ સહન કરીને રહેતા હતા. દરમિયાનમાં ગત તા.૨૧-૦૮ના રોજ રાત્રિના ૧૧ કલાક આસપાસ પુનમબેન ચાલીને વાડીના શેઢા બાજુ ગયા હતા અને પરત આવતા પતિ સંજયભાઈએ ક્યાં ગઈ હતી તેમ પુછતા પુનમબેને બરાબર જવાબ નહી આપતા તેમને હથિયારો વડે માર મારી શરીર પર ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ બીજા દિવસે પુનમબેનની તબિયત ખરાબ હતી તેથી તેમની વાડીના માલિકે પુનમબેનને દવાખાને લઈ જવાનું જણાવતા પતિ અને વાડી માલિકના ભત્રીજા તેમને દવાખાને લઈ જઈ રહ્યાં હતા ત્યારે રસ્તામાં પુનમબેનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

Next Post
સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining caught on forest dep…

સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining caught on forest dep...

અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર | America should not buy refined oil from Indi…

અમેરિકા ભારત પાસેથી રીફાઇન્ડ ઓઇલ ના ખરીદે : એસ.જયશંકર | America should not buy refined oil from Indi...

હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા | Many innocent people l…

હાઇવે પર બંધ વાહન અને આડેધડ વાહન પાર્ક કરતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા | Many innocent people l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તોફાની પવન-વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી, 6 વાહનોને નુકસાન | Stormy winds and rain uproote…

6 months ago
રાજકોટના ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી…

12 months ago
લોદરિયાળ નજીક મિલમાંથી બિહારના યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો | Bihar youth hanged body found …

3 months ago
મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News