gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મૈસૂર પાક’ હવે ‘મૈસૂર શ્રી’, જયપુરમાં મીઠાઈના વેપારીઓએ ‘પાક’ શબ્દ હટાવ્યો | Sweet vendors in Jaipur…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
‘મૈસૂર પાક’ હવે ‘મૈસૂર શ્રી’, જયપુરમાં મીઠાઈના વેપારીઓએ ‘પાક’ શબ્દ હટાવ્યો | Sweet vendors in Jaipur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaipur Sweets Name : રાજસ્થાનના જયપુરમાં મીઠાઈના વેપારીઓએ દેશમાં પાકિસ્તાન વિરોધી આક્રોશને ધ્યાનમાં રાખીને મીઠાઈના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવ્યો છે. જેમાં તેમણે જયપુરની લોકપ્રિય મીઠાઈ ‘મૈસૂર પાક’ નું નામ ‘મૈસૂર શ્રી’ અને ‘મોતી પાક’ મીઠાઈનું નામ ‘મોતી શ્રી’ કર્યું છે. જયપુરમાં સૌથી વધુ લોકપ્રિય ત્રણ મુખ્ય દુકાનોએ પોતાની પારંપરિક મીઠાઈના નામ બદલીને સંપૂર્ણપણે ‘પાક’ શબ્દ હટાવીને તેની જગ્યાએ ‘શ્રી’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હવે ‘આમ પાક’ને ‘આમ શ્રી’, ‘ગોંદ પાક’ની જગ્યાએ ‘ગોંદ શ્રી’ કરી દેવામાં આવ્યું છે.

રાજસ્થાનનો પાકિસ્તાન પર મીઠો પ્રહાર!

પહલગામ આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની લશ્કરી કાર્યવાહીને પગલે દેશભક્તિની ભાવના દર્શાવવા માટે ‘સ્વર્ણ ભસ્મ પાક’ અને ‘ચંડી ભસ્મ પાક’ ના નામ હવે ‘સ્વર્ણ શ્રી’ અને ‘ચંડી શ્રી’ રાખવામાં આવ્યા છે. જયપુરના વૈશાલી નગર વિસ્તારમાં પ્રખ્યાત મીઠાઈની દુકાન ‘ત્યોહર સ્વીટ્સ’ના માલિક અંજલી જૈને કહ્યું કે, ‘રાષ્ટ્રીય ગૌરવ તેમની વાનગીઓમાં પણ પ્રતિબિંબિત થવું જોઈએ. દેશભક્તિની ભાવના ફક્ત સરહદ પર જ નહીં, પરંતુ દરેક ભારતીયના ઘર અને હૃદયમાં પણ હોવી જોઈએ. આ નિર્ણય ફક્ત શબ્દોનો નથી પરંતુ લાગણીઓનો વિષય છે. ગ્રાહકો પણ આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે અને બદલાયેલ નામ જોઈને ખુશ છે.’

‘બોમ્બે મિષ્ટાન ભંડાર’ અને ‘અગ્રવાલ કેટરર્સ’ એ પણ પોતાના નામ બદલ્યા

શહેરની દાયકાઓ જૂની દુકાનો ‘બોમ્બે મિષ્ટાન ભંડાર’ અને ‘અગ્રવાલ કેટરર્સ’ પણ મીઠાઈના નામ બદલવાની આ ઝુંબેશમાં જોડાઈ છે. જેમાં પોતાની મીઠાઈઓના નામમાં ‘પાક’ શબ્દ સાથે જોડાયેલી તમામ મીઠાઈના નામ બદલી નાખ્યા છે. બોમ્બે મિષ્ટાન ભંડારના જનરલ મેનેજર વિનીત ત્રિખાએ જણાવ્યું હતું કે, ‘અમે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે ભારત તરફ આંખ ઉંચી કરવાની હિંમત કરનારાઓના નામ ભૂંસી નાખવામાં આવશે અને દરેક ભારતીય પોતાની રીતે જવાબ આપશે. આ આપણો મીઠો, પ્રતીકાત્મક બદલો છે. મીઠાઈઓના નામમાં ફેરફાર ગ્રાહકો દ્વારા પ્રશંસા પામ્યો છે.’

‘તે એક શક્તિશાળી સાંસ્કૃતિક પ્રતિભાવ છે’

ઉદ્યોગપતિ રમેશ ભાટિયા અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના નામ પરથી મીઠાઈઓનું નામ બદલવાનો નિર્ણય દેશભક્તિનું પ્રતીક લાગે છે. તેમણે કહ્યું કે, ‘મીઠાઈઓના નામ બદલવાની વાત નાની લાગે છે, પરંતુ તે એક શક્તિશાળી સાંસ્કૃતિક પ્રતિભાવ છે. તે દર્શાવે છે કે નાગરિકો પણ આપણા સશસ્ત્ર દળો સાથે એકતાથી ઉભા છે. યુદ્ધના મેદાનથી લઈને મીઠાઈની દુકાન સુધી, સંદેશ સ્પષ્ટ છે કે ભારત ન તો ભૂલશે કે ન તો માફ કરશે.’

આ પણ વાંચો: BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

જ્યારે નિવૃત્ત સરકારી શિક્ષિકા પુષ્પા કૌશિક મીઠાઈના બદલાયેલા નામ સાથે સંમતિ દાખવીને જણાવ્યું હતું કે, ‘મૈસુર પાક’ ને બદલે ‘મૈસુર શ્રી’ નામ સાંભળીને તેમને ગર્વ થયો. ઓપરેશન સિંદૂર પછી આ પહેલ આપણા સૈનિકોને સરળ, પ્રતીકાત્મક અને હૃદયસ્પર્શી મીઠી સલામ જેવી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ |…

દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ |...

‘આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક’, યુરોપનો મોટો દેશ ભારતની પડખે | Europe Germany Supports…

'આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક', યુરોપનો મોટો દેશ ભારતની પડખે | Europe Germany Supports...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

ચોંકાવનારી ઘટના: બોટાદના જાળીલા ગામે 8 શ્વાનોએ 40 ઘેટાંને ફાડી ખાધા, માલધારીઓમાં રોષ | Botad News 40…

3 months ago
ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…

ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…

6 months ago
એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…

એમ.એસ.યુનિ.ના 98 વિભાગોમાંથી 10 જેટલા વિભાગોમાં જ કાયમી હેડ | msu departments have only 10 regular h…

5 months ago
સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…

સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News