gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકોમાં ભગવદ્ ગીતાના મૂલ્યોને લગતા પ્રકરણોનો સમાવેશ કરવાની જાહેરાત કર્યા બાદ હવે ડીઈઓ કચેરી દ્વારા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ ભાષામાં ભગવદ ગીતાનો અનુવાદ  વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.જોકે બોર્ડે  ભગવદ ગીતાને કેવી રીતે સ્કૂલોમાં ભણાવવી તેની કોઈ ગાઈડલાઈન પંદર દિવસ પછી પણ જાહેર કરી નથી અને તેને લઈને સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો મૂંઝવણમાં છે.

વડોદરાની એક સ્કૂલના આચાર્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, બોર્ડ દ્વારા તા.૬ ઓગસ્ટના રોજ ઉપરોક્ત જાહેરાત કરાઈ હતી.જોકે એ પછી સ્કૂલોને તેને લગતું કોઈ સાહિત્ય ઉપલબ્ધ કરાવાયું નહોતું.બે દિવસ પહેલા ડીઈઓ કચેરીએ પોતાની વેબસાઈટ પર ચાર ભાષામાં ભગવદ ગીતાના અનુવાદની પુસ્તિકા ડિજિટલ સ્વરુપે અપલોડ કરી દીધી છે.હવે તેનું શિક્ષણ કેવી રીતે આપવું,તેના કેટલા વર્ગો રાખવા, પરીક્ષા કેવી રીતે લેવી તેવી  કોઈ જાણકારી અત્યાર સુધી ડીઈઓ કચેરી કે પછી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી નથી.જેના કારણે કોઈ સ્કૂલમાં ભગવદ ગીતાના મૂલ્યોનું શિક્ષણ શરુ થયું નથી.ઉપરાંત  ભગવદ ગીતાની સમજ સંસ્કૃતના શિક્ષકો વધારે બહેતર રીતે આપી શકે તેમ છે.બીજી તરફ સંસ્કૃત વિષયને પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી ઘણી સ્કૂલોમાં સંસ્કૃત શિક્ષકો હોતા નથી અથવા તો ઓછા હોય છે.જેના પગલે ધો. ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ શીખવાડવા માટેનું કામ અન્ય વિષયોના શિક્ષકોના ભાગે પણ આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…
GUJARAT

March 31, 2026
અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

Next Post
શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho…

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho...

આજવારોડની સોસાયટીમાં પરિણીતાની છેડતી બાદ પતિ પર ચપ્પુથી હુમલો | knife attack on husband in society

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેન દોડાવશે | Ganpati Special train fro…

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેન દોડાવશે | Ganpati Special train fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

4 months ago
સુરત શિક્ષણ સમિતિના પ્રવાસમાં ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓને ભોજન સમયે નાસ્તો અપાયો | During the Surat…

1 month ago
યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

11 months ago
ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News