gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર | Gold and…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in Business
0 0
0
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર | Gold and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Price forecast before US Fed Meeting: અમેરિકન ફેડરલ રિઝર્વની મહત્ત્વની બેઠક પૂર્વે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં 1.31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સોનું 1,061 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 1,56,797 રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ચાંદીમાં 3,353 રૂપિયાનો વધારો થતા પ્રતિ કિલોનો ભાવ 2,59,885 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. બજારમાં સોનું તેજી સાથે મર્યાદિત દાયરામાં વ્યવહાર કરી રહ્યું છે, જે રોકાણકારોની સાવચેતી દર્શાવે છે.

ફેડરલ રિઝર્વના ફેંસલા પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી

સોના-ચાંદીમાં આ ઉછાળો અમેરિકન ફેડની વ્યાજ દરો અંગેની બે દિવસીય બેઠક પહેલા જોવા મળી રહ્યો છે, જે 17 માર્ચથી શરૂ થઈ રહી છે. આ બેઠકના નિર્ણયોની જાહેરાત 18 માર્ચે કરવામાં આવશે. હાલમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 50 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે. આ ભૌગોલિક-રાજકીય તણાવ અને મોંઘવારીના સંકટને કારણે આ વખતની ફેડની બેઠક વૈશ્વિક બજાર માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે

અમેરિકન ફેડના વ્યાજ દરો અંગેના નિર્ણય પર બજારની નજર

રોકાણકારો હાલમાં ખૂબ જ સતર્ક છે કારણ કે વ્યાજ દરોમાં ફેરફાર સોનાની કિંમત પર સીધી અસર કરે છે. અગાઉ સોનામાં આવેલી તેજીનું મુખ્ય કારણ વ્યાજ દરોમાં થયેલો ઘટાડો હતો, પરંતુ જો ફેડ આ વખતે દરો સ્થિર રાખે અથવા ક્રૂડ ઓઇલને કારણે વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરે, તો તે સોના અને ચાંદી માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે મોટા રોકાણકારો ફેડના સત્તાવાર એલાન પહેલા બજારની ચાલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.

મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…
Business

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…

March 17, 2026
ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…
Business

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

March 17, 2026
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…
Business

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

March 17, 2026
Next Post
જામનગરમાં 3 મહિના પહેલા બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી રૂપિયા 11.70 લાખના માલ સામાનની ચોરીનો ભેદ ઉકેલ…

જામનગરમાં 3 મહિના પહેલા બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી રૂપિયા 11.70 લાખના માલ સામાનની ચોરીનો ભેદ ઉકેલ...

મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer commits …

મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer commits ...

જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા કોંગી કોર્પોરેટરની રિમાન્ડની મુદ્દત પુરી થતાં …

જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા કોંગી કોર્પોરેટરની રિમાન્ડની મુદ્દત પુરી થતાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

7 months ago
ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…

ભાજપ 40 વર્ષમાં પહેલીવાર આ બેઠક પર જીત્યો, ઉમેદવાર ફક્ત 103 વોટના અંતરથી વિજયી | Maharashtra Local B…

3 months ago
ચેક રિટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને 2 વર્ષની કેદની સજા ફટકારી | Double fine and 2 years imprisonment…

ચેક રિટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને 2 વર્ષની કેદની સજા ફટકારી | Double fine and 2 years imprisonment…

6 months ago
બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News