gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક | barmer jodhpu…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક | barmer jodhpu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને તેમની બધી મુસાફરી મુલતવી રાખવા અને ઘરે રહેવાની સૂચના આપઈ છે.

‘બાડમેર શહેરની મુસાફરી ન કરો’

બાડમેર ડીએમ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘જિલ્લાના તમામ લોકો જે ગામડાઓ કે નગરોમાં છે અને બાડમેર શહેર તરફ મુસાફરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે બાડમેર શહેરની મુસાફરી ન કરો. બાડમેરમાં રેડ એલર્ટ છે, તેથી તાત્કાલિક અસરથી તમારી યાત્રા મુલતવી રાખો.’ આ ઉપરાંત લોકોને તાત્કાલિક તેમના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બીજી તરફ જોધપુરમાં પણ પાકિસ્તાની હવાઈ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને વહેલી તકે પોતાના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ દ્વારા જાહેર કરાયેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલો શક્ય છે. સાયરન વાગશે. આ ઉપરાંત, ચુરુમાં પણ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: આતંકવાદીઓના લોન્ચ પેડ ધ્વસ્ત, ભારતીય સેનાએ શેર કર્યો ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો

રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી ડ્રોનના ટુકડા મળી આવ્યા

અહેવાલો અનુસાર, ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે અને બદલામાં પાકિસ્તાનના એરબેઝને પણ ઉડાવી રહી છે.

મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
PM મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર | PM Modi holds a meeting with CDS…

PM મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર | PM Modi holds a meeting with CDS...

ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | southwest monsoon to h…

ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | southwest monsoon to h...

ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં ‘સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર’ બનવા યુવાનો ઉમટી પડ્યા …

ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં 'સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર' બનવા યુવાનો ઉમટી પડ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મ. પ્રદેશના જબલપુરમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

9 months ago
ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ… દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો | Know PM M…

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ… દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો | Know PM M…

5 months ago
અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

અમદાવાદમાં 15 દિવસમાં બે લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ | Ahmedabad Po…

6 months ago
આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News