gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in INDIA
0 0
0
મોટી દુર્ઘટના ટળી: ટેક ઓફ સમયે બેકાબૂ થયું વિમાન, ઉદ્યોગપતિ અને તેના પરિવારનો થયો બચાવ | Plane goes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Farrukhabad: ઉત્તર પ્રદેશમાં ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં આજે એક મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ હતી. ટેક ઓફ કરતી વખતે એક મીની જેટ વિમાન બેકાબૂ થઈ ગયું અને હવાઈ પટ્ટીની ઝાડીઓમાં જઈને અટકી ગયું. આ મીની જેટ એક ઉદ્યોગપતિના પરિવારને લઈને ખિમસેપુર જઈ રહ્યું હતું.

રનવે પર ગતિ પકડતી વખતે વિમાન બેકાબૂ થને લપસી ગયું અને બાઉન્ડ્રી પહેલા ઝાડીઓમાં અટકી ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ઉદ્યોગપતિ અને તેમના પરિવારનો માંડ-માંડ બચાવ થયો અને એક મોટી દુર્ઘટના ટળી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

સવારે 10:30 વાગ્યે ભોપાલ જવા રવાના થયા હતા

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોહમ્મદાબાદ શહેરમાં સ્થિત સરકારી હવાઈ પટ્ટી પર ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈ હેડ સુમિત શર્મા, બીપીઓ રાકેશ ટીકુ ફેક્ટરીના બાંધકામ કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે બપોરે 3:00 વાગ્યે ભોપાલથી આવ્યા હતા, જેઓ આજે સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઈવેટ લિમિટેડના ખાનગી જેટ વીટી ડેઝ દ્વારા ભોપાલ જવા રવાના થયા હતા.

આ પણ વાંચો: 10મી વખત દુનિયાની નંબર-1 યુનિવર્સિટી બની ઓક્સફર્ડ, ટોપ-100માં ભારતની એકેય નહીં

રનવે પર લગભગ 400 મીટર સુધી જેટ વિમાને રન કર્યું હતું

ટેક ઓફ કરતી વખતે જેટ વિમાન બેકાબૂ થઈને નજીકની ઝાડીઓમાં ઘૂસી ગયું. જેટ રનવે પર લગભગ 400 મીટર દોડ્યું હતું, ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. 

ફ્લાઈટના વ્હીલ્સમાં હવા ઓછી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાઈલટની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પાયલટને વ્હીલ્સમાં હવા ઓછી હોવાની પહેલાથી જ જાણ હતી. ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ હેડ મેનેજર મનીષ કુમાર પાંડેએ જણાવ્યું કે, ફ્લાઇટ અહીંથી ભોપાલ જઈ રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
Next Post
ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit…

ગુજરાતનાં આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ | UK Surrey Universit...

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P...

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

4 months ago
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

3 months ago
અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

6 days ago
10 લાખની લૂંટના કેસમાં ફરી નવો ફણગોઃ લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ EDએ કાર્યવાહી કરી હતી | ED had ea…

10 લાખની લૂંટના કેસમાં ફરી નવો ફણગોઃ લૂંટાયેલા વેપારી સામે અગાઉ પણ EDએ કાર્યવાહી કરી હતી | ED had ea…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News