gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો , સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર મ…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો , સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,4
ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ
દ્વારા ગુરુવારે બપોરે  ૫૨ વર્ષ જુના એવા
સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની તંત્રને જાણ કરવામા આવતાની સાથે મોટી
દુર્ઘટના બનતી ટાળવા માટે  પાંચ દિવસ બ્રિજ
ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહારને  બંધ
કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. 
સુભાષબ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામા આવતા સાંજના સમયે વાડજથી સુભાષ
બ્રિજ તરફ જતા અને શાહીબાગ ડફનાળાથી સુભાષબ્રિજ તરફ જતા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામમા
વાહન ચાલકો અટવાયેલા જોવા મળતા હતા.

કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ બ્રિજનુ ચોમાસા પહેલા
ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ. ચોમાસુ પુરુ થયા પછી શરુ કરવામા આવેલા અલગ અલગ બ્રિજના
ઈન્સપેકશન  દરમિયાન  ગુરુવારે બપોરે સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી
ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવતા 
લોકોની સલામતી અને સુરક્ષાની બાબતને ગંભીરતાથી  ધ્યાનમાં લઈ આ બ્રિજ પાંચ દિવસ માટે બંધ કરવાનો
નિર્ણય લેવામા આવ્યો હોવાનુ બ્રિજ વિભાગના જિજ્ઞોશ શાહે કહયુ હતુ. સુભાષબ્રિજ
લોકોની અવરજવર માટે એકાએક બંધ કરી દેવાતા વાડજથી સુભાષબ્રિજ તરફ જતા વાહન ચાલકો
રસ્તામાં ભારે ટ્રાફિક જામ  થવા પામ્યો
હતો. આ ઉપરાંત સુભાષ બ્રિજ
,
આર.ટી.ઓ.સર્કલ પાસે પણ સાંજના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
હતા. આજ પરિસ્થિતિ શાહીબાગ ડફનાળા સર્કલ આસપાસના વિસ્તારમાં જોવા મળી
હતી.કોર્પોરેશન તરફથી ગુરુવારે છેક મોડી સાંજે સુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ
કરાયો હોવાની જાહેરાત કરતા લોકોને વૈકલ્પિક માર્ગ તરીકે દધીચી બ્રિજનો ઉપયોગ કરવા
સુચના આપી હતી.

કેટલુ અને કેવુ સમારકામ કરવુ પડશે તે ઈન્સપેકશન પછી જ ખબર
પડી શકે

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી  સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની જાણ
કરાતા પાંચ દિવસ ઈન્સપેકશન માટે બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. બ્રિજ
પ્રોજેકટ વિભાગના અધિકારીના કહેવા મુજબ
,આ બ્રિજ
ઉપર કયાં અને કેટલુ સમારકામ કરવુ પડે એમ છે તે ઈન્સપેકશનનો રીપોર્ટ આવ્યા પછી જ
ખબર પડી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ રૂપિયાની નરમાઈને સહન કરવાનો RBIનો વ્યૂહ | RBI’s strategy to tol…

નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ રૂપિયાની નરમાઈને સહન કરવાનો RBIનો વ્યૂહ | RBI's strategy to tol...

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ… દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો | Know PM M…

ડિફેન્સ ડીલ, PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ... દિલ્હીમાં પુતિનનો આજનો શેડ્યુલ જાણો | Know PM M...

ફેઝ-વનની કામગીરી જાન્યુઆરીમાં પુરી થશે, નરોડાથી વિંઝોલ ખારીકટ કેનાલ ફેઝ-ટુ, ૯૭૯ કરોડના ખર્ચે ડેવલપ ક…

ફેઝ-વનની કામગીરી જાન્યુઆરીમાં પુરી થશે, નરોડાથી વિંઝોલ ખારીકટ કેનાલ ફેઝ-ટુ, ૯૭૯ કરોડના ખર્ચે ડેવલપ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં સ્માર્ટ બજાર અને મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને 50-50 હજાર દંડ | Smart Bazaar in Anand and M/s P C Snehal Construction fined Rs 50 000 each

આણંદમાં સ્માર્ટ બજાર અને મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શનને 50-50 હજાર દંડ | Smart Bazaar in Anand and M/s P C Snehal Construction fined Rs 50 000 each

1 year ago
21 વાહનોની ચોરીઓમાં પકડાયેલો વાહન ઉઠાવગીર ફરી ચોરીની બાઈક સાથે પકડાયો | Vehicle thief caught in 21 v…

21 વાહનોની ચોરીઓમાં પકડાયેલો વાહન ઉઠાવગીર ફરી ચોરીની બાઈક સાથે પકડાયો | Vehicle thief caught in 21 v…

10 months ago
સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

3 months ago
‘ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ…’ વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ | n…

‘ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ…’ વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ | n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News