gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલા
હાવેઇ પરની હોટલમાં પ્રાંત અધિકારીનો દરોડો

બંને
હોટલમાંથી બાયોડીઝલ સહિતનો ૭૦ લાખનો મુદામાલ કબજે કરાયો ઃ વાંકાનેર અને ચોટીલના
શખ્સ સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર
–  ચોટીલા હાઇવે પરની હોટલોમાં બાયોડિઝલની
હેરાફેરી અને સંગ્રહ થતો હોવાની ફરિયાદ ઉઠતા ચોટીલા પ્રાંત અધિકારીએ તાલુકાના મોટી
મોલડી ગામે આવેલી યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુ.પી.બિહાર દરભંગા હોટલમાં
દરોડો કરી મોટા પ્રમાણમાં બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો હતો.

બંને
હોટલોમાંથી બાયોડીઝલનો સંગ્રહ કરવા બનાવેલ ૦૫ ટાંકાઓ
, બાયોડીઝલ ભરેલ ટેન્કર
સહિત ફૂલ ૪૩૨૫૦ લિટર બાયોડીઝલ અને ટેન્કર મળી ફૂલ રૃ.૭૦.૭૦ લાખનો મુદામાલ કબજે
કર્યો હતો અને બંને હોટલોને સીલ મારવામાં આવ્યા હતા. તેમજ બંને હોટલના માલિકો (૧)
જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે.ઠીકરીયાળા (તા.વાંકાનેર) અને (૨) વિક્રમભાઇ જોરૃભાઈ
ધાંધલ (રહે. ખેરડી તા.ચોટીલા)  સામે
કાર્યવાહી હાથ ધરી હતી.

બાયોડિઝલનો
સંગ્રહ કરવા માટે બનાવેલ ટાંકાઓ
,
રસોડાના પ્લેટફોર્મમાં બનાવેલ બે ટાંકા સહિતનું પાકું બાંધકામ પણ
જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમ
દ્વારા બાયોડિઝલનો સંગ્રહ અને હેરાફેરી ઝડપી પાડતા અન્ય અસામાજીક પ્રવૃતિઓ સાથે
સંકળાયેલ શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | ...

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w…

AIની અસર : 2031 સુધીમાં ઘણી નોકરીઓ અદ્રશ્ય થશે, કૌશલ્યોમાં ફેરફારની જરૂર | Impact of AI: Many jobs w...

હિંમતનગરમાંથી બાળકીનું અપહરણ કરનાર ખેડા જિલ્લાનું દંપતિ પકડાયું | Couple from Kheda district arreste…

હિંમતનગરમાંથી બાળકીનું અપહરણ કરનાર ખેડા જિલ્લાનું દંપતિ પકડાયું | Couple from Kheda district arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજપીપળા DGVCL સાથે રૂ.50.38 લાખનો વિશ્વાસઘાત કરનાર કંપનીના 3 ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ | Complaint fi…

રાજપીપળા DGVCL સાથે રૂ.50.38 લાખનો વિશ્વાસઘાત કરનાર કંપનીના 3 ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ | Complaint fi…

1 year ago
મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

11 months ago
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો…

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ગાદલાની નીચે છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો : ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો…

10 months ago
કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News