gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
મોડીરાતે માંજલપુરમાં દારૃ પીને ધમાલ કરતો યુવક ઝડપાયો | A young man was caught drinking alcohol and m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મોડીરાતે માંજલપુર વિસ્તારમાં દારૃ પીને  ધમાલ કરતા યુવકને માંજલપુર પોલીસ પકડી લાવી હતી. તેના વિરૃદ્ધ સોસાયટીના રહીશોએ  પણ અરજી કરી હતી.

પોલીસ  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર દરબાર ચોકડી પાસે આમ્રપાલી સોસાયટીમાં એક યુવક દારૃ પીને ધમાલ કરતો હોવાનો મેસેજ મળતા  માંજલપુર પોલીસ  સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.  પોલીસે સ્થળ પરથી દિપ મેહુલભાઇ  પટેલ (રહે. આમ્રપાલી સોસાયટી, માંજલપુર)ેને દારૃનો નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. એ.એસ.આઇ. રમેશભાઇ વણજારાએ આરોપીની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. દિપ અવાર – નવાર દારૃ પીને સોસાયટીમાં ધમાલ કરતો હોઇ સોસાયટીના રહીશોએ તેની વિરૃદ્ધ અરજી પણ આપી હતી. તે અરજીના આધારે પોલીસે તેની  આજે અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં | Anganwadi children aged 3 to 6 ca…

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો ૪.૫ ટકા ફેટનું દૂધ પચાવી શકે નહીં | Anganwadi children aged 3 to 6 ca...

કોર્પોરેશનને ૧.૧૯ કરોડની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવવા આદેશ | Corporation ordered to pay Rs…

કોર્પોરેશનને ૧.૧૯ કરોડની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવવા આદેશ | Corporation ordered to pay Rs...

દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા કહ્યું નથી : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h…

1 year ago
તાપીના કુકરમુંડામાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારામાં 8 ઈજાગ્રસ્ત, વાહનોમાં તોડફોડ | Mi…

3 months ago
કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

8 months ago
નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News