gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ ડિવિઝનમાં જ વર્ષ- 2025માં રેલવે પોલીસે 339 મુસાફરોને રૂ. 40 લાખનો સામાન પરત કર્યો : વિખૂટા પડેલાં 24 બાળકો સહિત 32 મુસાફરોને પરિવાર સુધી પહોંચાડયા

રાજકોટ, : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયું હતું. જેમાં ખાસ તો ઓપરેશન સમય પાલન અંતર્ગત ટ્રેનોની ગતિ ન અટકે તે માટે કોઈ નક્કર કારણ વગર ચેઈન પુલિંગ કરનારા 454 મુસાફરોની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે મુસાફરોને જાગૃત પણ કરવાની ઝુંબેશ પણ આખું વર્ષ ચાલુ રાખવામાં આવી હતી. 

વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 મહિના દરમિયાન ઓપરેશન અમાનત અંતર્ગત રેલ મુસાફરીમાં ભૂલી જવાયેલો રૂ. 40,76,362 ની કિંમતનો સામાન 339 મુસાફરોને શોધીને પરત કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપરેશન નન્હે ફરિશ્તે અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વિખૂટા પડેલા 24 બાળકો અને ઓપરેશન ડિગ્નિટીમાં વિપરીત સંજોગોમાં ભૂલા પડેલા ૮ મુસાફરોનું તેમના પરિવાર સાથે મીલન કરાવ્યું હતું.  આ ઉપરાંત ઓપરેશન રેલ સુરક્ષા અંતર્ગત રેલવે સંપત્તિને નુકસાન કરતા 81 ઈસમો, ટિકિટોના કાળાબજાર કરતા 13 વ્યક્તિઓ, મુસાફરોના સામાનની ચોરી કરતા 7 તસ્કરોને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp…

ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp...

આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહીવત્ : ઠંડી હાલ 2 દિવસ વધશે, પછી ઘટશે | a cold wave this year: The cold …

આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહીવત્ : ઠંડી હાલ 2 દિવસ વધશે, પછી ઘટશે | a cold wave this year: The cold ...

કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુ…

12 months ago
સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

11 months ago
ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v…

9 months ago
પાણી મુદ્દે બે રાજ્યો વચ્ચે ભારે વિવાદ ! પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કરતા હાઈકોર્ટમાં પહોંચ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News