gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાત્રે આઇસક્રીમ ખાવા કાર લઇને નીકળેલા ૧૬વર્ષના કિશોરે પાંચથી છ ને અડફેટે લીધા | A 16 year old bo…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
મોડીરાત્રે આઇસક્રીમ ખાવા કાર લઇને નીકળેલા ૧૬વર્ષના કિશોરે પાંચથી છ ને અડફેટે લીધા | A 16 year old bo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 દરા,મોડીરાત્રે ઘરેથી કાર લઇને નીકળેલા ૧૬ વર્ષના કિશોરે અમિતનગર સર્કલ પાસે બે વાહનોને તથા રાહદરીઓને અડફેટે લીધા હતા. અકસ્માત થયા પછી કાર અથડાઇને ઊભી રહી જતા કાર ચલાવતા કિશોરને લોકોએ પકડી  પોલીસને સોંપી દીધો હતો.

વી.આઇ. પી. રોડ અમિતનગર નજીક મોડીરાત્રે થયેલા અકસ્માતની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હરણી મોટનાથ  રોડ પર રહેતો ૧૬ વર્ષનો કિશોર રાત્રે ઘરેથી કાર લઇને આઇસક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. અમિતનગર ચાર રસ્તા પહોંચતા  પહેલા તેણે ચાલતા જતા દંપતી અને બાળકને ટક્કર મારી હતી. અકસ્માત પછી ગભરાયેલા કિશોરે કાર દોડાવી દીધી હતી. ચાર રસ્તા પાસે એક ટેમ્પાને અથાડી આગળ ટુ વ્હિલર પર જતા માતા અને પુત્રને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર અથડાઇને  આગળ ઊભી રહી ગઇ હતી. લોકોએ કાર ચલાવતા કિશોરને પકડી લીધો હતો. કેટલાક લોકોએ કારચાલકને માર માર્યો હતો. બનાવની જાણ થથા પોલીસ દોડી ગઇ હતી અને કાર ચલાવતા કિશોરને પકડી લાવી હતી. અકસ્માતમાં ઘાયલ ચારથી પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…
GUJARAT

મેટ્રોમાં સે-૧થી સ્ટેડિયમ જવાનુ ૨૦ રૃપિયા, આવવાનું એડવાન્સ ૫૦ ભાડું | The fare to go from SE 1 to th…

March 9, 2026
પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત | Family alleges Patient d…

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…

Next Post
એન્જિનિયરીંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલમાં | The accused who raped the engineering …

એન્જિનિયરીંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલમાં | The accused who raped the engineering ...

વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઇની પસંદગી શા માટે,તપાસનો વિષય | Why Mumbai was chosen for registe…

વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઇની પસંદગી શા માટે,તપાસનો વિષય | Why Mumbai was chosen for registe...

તુલસીવાડીમાં પરિણીતાને ત્રાસ આપવાના મુદ્દે મારામારી | Fight breaks out in Tulsiwadi over alleged har…

તુલસીવાડીમાં પરિણીતાને ત્રાસ આપવાના મુદ્દે મારામારી | Fight breaks out in Tulsiwadi over alleged har...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન, કહ્યું- આપણાં સંબંધો ઐતિહાસિક | Rep…

1 month ago
બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

4 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week

8 months ago
છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News