gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in INDIA
0 0
0
બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડયો

– માતા-પિતા વગરની પત્ની સંબંધીઓના ઘરે રહે છે, જે બંદુક દેખાડી ભય ફેલાવ્યો તેને પોલીસે જપ્ત કરી

ભોપાલ : દેશમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ હોવા છતા આ પ્રથાને લઇને અનેક મામલા સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં હવે બંદુકની અણીયે ટ્રિપલ તલાક આપ્યાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પતિ બંદુક લઇને પત્ની પાસે ગયો હતો અને ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતા. જોકે પત્નીએ બાદમાં પોલીસનો સહારો લીધો હતો તેથી તાત્કાલીક પતિની ધરપકડ કરી લેવાઇ છે.

મધ્ય પ્રદેશના ભોપાલના અશોક કોલોનીમાં સગા સંબંધીઓને ત્યાં આ મુસ્લિમ મહિલા રહેતી હતી, પતિ દાનિશ ફર્નીચરની દુકાન ચલાવે છે. અચાનક તે લાઇસેંસવાલી બંદુક લઇને પત્ની જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યો હતો, પતિને બંદુક સાથે આવતો જોઇને પત્ની ડરી ગઇ હતી અને ઘરમાં છુપાઇ ગઇ હતી. બાદમાં આરોપી પતિએ ગેટની બહાર ઉભા રહીને જોર જોરથી ચીસો પાડીને તલાક તલાક તલાક બોલીને તલાક આપવા પ્રયાસ કર્યો હતો. બાદમાં તે ત્યાંથી જતો રહ્યો હતો. 

પીડિતાએ બાદમાં સ્થાનિક પોલીસની મદદ લીધી હતી અને કહ્યું હતું કે ધમકી આપીને આ સંબંધ ખતમ કર્યો, મહિલાની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસ અધિકારી યૂપીએસ ચૌહાણે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલીક કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી હતી. ચૌહાણે વધુમાં કહ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પતિનો વ્યવહાર સારો નહોતો રહ્યો. મહિલાને માતા પિતા નથી, તે છેલ્લા કેટલાક સમયથી પોતાના સગાઓને ત્યાં રહે છે. પોલીસે હાલ આરોપી પતિની ધરપકડ કરી છે સાથે જ તેની પાસે રહેલી બંદુક પણ જપ્ત કરી લીધી છે. દેશભરમાં ટ્રિપલ તલાક પ્રથા પર પ્રતિબંધ છે અને તેથી ટ્રિપલ તલાક દ્વારા કદાચ કોઇ પતિ છૂટાછેડા આપે તો પણ કાયદાકીય રીતે તે માન્ય નથી ગણાતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…
INDIA

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…

May 14, 2026
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…
INDIA

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

May 14, 2026
દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…
INDIA

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

May 14, 2026
Next Post
ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro…

ધ્રાંગધ્રામાં વરસાદી માહોલમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to bro...

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern…

તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો | Bribes of up to Rs 35 lakh for govern...

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa…

શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ | Road accident zone from Shertha villa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

3 months ago
સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

5 months ago
મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

3 months ago
આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા | company gave l…

આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા | company gave l…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News