gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી લક્ઝરી બસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહીસાગર નદીના બ્રિજ નજીક બ્રેક ડાઉન થઇ હતી. જેથી, બસ સાઇડ પર ઊભી રાખી પાછળના ભાગે આડશો મૂકી ડ્રાઇવર આગળના ભાગે લાઇટ ચેક કરતો હતો. તે દરમિયાન પાછળથી આવતી એક ટ્રક બસમાં ઘુસી જતા ડ્રાઇવરનું મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ મુસાફરોને ઇજા પહોંચી હતી.

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના આહોર ગામે રમેશભાઇ હંસાજી ચૌધરીની ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસ લઇને બે ડ્રાઇવર ગુલાબસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ તથા વલીમોહંમદ જહાંગીર ખાન રાજસ્થાનની મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા. પાલનપુર હાઇવે છાપી પોસ  હોટલમાં જમ્યા પછી ડ્રાઇવર વલીમોહંમદ બસ ચલાવતો હતો.  મોડી રાત્રે એક વાગ્યે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહીસાગર નદીના બ્રિજથી થોડે આગળ ગયા પછી બસની લાઇટો એકદમ બંધ થઇ ગઇ હતી. બ્રેક ડાઉન થયેલી લક્ઝરી બસ સાઇડ પર ઊભી  રાખી હતી. કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતા.ડ્રાઇવર વલીમોંહમદ બ્રેક ડાઉન બસની પાછળ પથ્થર અને ઝાડીઓની આડશ મૂકીને બસની આગળ જઇ લાઇટ રિપેરીંગ કરતો હતો. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી ટ્રક લક્ઝરી બસમાં ઘુસી જતા અકસ્માત થયો હતો.  ડ્રાઇવર વલી મોહંમદ બસ સાથે ઢસડાયો હતો. તેને માથા તથા પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે લક્ઝરી બસમાં બેઠેલા પાંચ મુસાફરોને  પણ ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થળ પર ટ્રક મૂકીને નાસી છૂટેલા ટ્રક ડ્રાઇવર સામે ભાદરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં બે મુસાફરોના ઘુંટણની નીચેના પગ કપાઇ ગયા

(૧) બ્રિજ વિલાસ સાવલરામ ચૌધરી (રહે. બાડમેર રાજસ્થાન)ને માથામાં  (૨) રાણારામ તેજારામ ચૌધરી (રહે.બાડમેર) ને પગ અને ખભામાં  ઇજા થઇ હતી. જ્યારે (૩) ભવરસિંગ મોડસિંગ રાઠોડ (રહે .ઝાલોદ રાજસ્થાન) તથા (૪) બાબુસીંગ સરદારસીંગ રાજપૂત(રહે.સાઈ કોલોની થાના મહારાષ્ટ્ર)ના ઘુંટણની નીચેના પગ કપાઇ ગયા હતા. જ્યારે ભાવેશ શંકરભાઇરાણા (રહે.રાજસ્થાન)ને ડાબા પગે  ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર...

ટેકનોલોજી ફેકલ્ટીની ૧૦ લેબોરેટરીની ચાવીઓ ચોરાઈ ગઈ, તાળા તોડવાનો વારો આવ્યો | keys of laboratories in…

ટેકનોલોજી ફેકલ્ટીની ૧૦ લેબોરેટરીની ચાવીઓ ચોરાઈ ગઈ, તાળા તોડવાનો વારો આવ્યો | keys of laboratories in...

યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

1 year ago
13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

8 months ago
રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

11 months ago
બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

બોસે મહિલા કર્મીનો મોબાઇલ ઓપરેટ કરી દેવું કર્યું, મહિલાએ મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, 1.92 લાખની ઠગાઈ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News