gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરતા સાસરિયા સામે ફરિયાદ | Amarapura woman files comp…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરતા સાસરિયા સામે ફરિયાદ | Amarapura woman files comp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શારીરિક-માનસિક ત્રાસ અને મહેણાં-ટોણાંથી કંટાળીને

– મૃતદેહનું અમદાવાદ સિવિલમાં પીએમ કરાવ્યા બાદ પોતાના ગામ પરસાતજ ખાતે અંતિમ સંસ્કાર કરાયા 

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ પારિવારિક ત્રાસના કારણે ગળેફાંસો ખાઇ લઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પરિણીતાના પિયરિયાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પાંચ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા તાલુકાના પરસાતજ ગામના રામપુરામાં રહેતા રમેશભાઈ શનાભાઈ ગોહેલની દીકરી ઈલાબેનના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા મહેમદાબાદ તાલુકાના અમરાપુરા ટેકરા વિસ્તાર ગામ મોદજના તુષારભાઈ ભુપતભાઇ ઝાલા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં પતિ-પત્નીનું લગ્ન જીવન સુખમય હતું. બાદમાં ઈલાબેનના પતિ, સાસુ, સસરા, જેઠ, અને જેઠાણી ઘરના કામકાજ અને સંતાન ન થતું હોવા બાબતે ઈલાબેનને સતત મહેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ છ મહિના પહેલા તેમની દીકરી ઈલાબેનને તેનો પતિ મૂકીને જતો રહ્યો હતો. જેથી પિયરીયાએ સમજાવીને દીકરીને સાસરીમાં મોકલી હતી. ત્યારબાદ પણ તેમની દીકરી સાસરિયાના ત્રાસથી કંટાળી રિસાઈને પિયર ગઈ હતી ત્યારે ઇલાબેને તેની માતાને ‘સાસરિયા ત્રાસ આપતા હોવાથી આપઘાતનો વિચાર આવે છે, તેઓ મને મારી નાખશે, તેમજ તેના જેઠ ખરાબ દાનતથી જોતા હોવાથી હવે સાસરીમાં જવું નથી’ તેમ કહેતી હતી. આમ છતાં પિયરીયાએ પોતાની દીકરીનું લગ્નજીવન ટકાવી રાખવા સાસરીયાઓને ઈલાબેનને હેરાન ન કરવા સમજાવ્યા હતા અને પોતાની દીકરીને સમજાવી સાસરીમાં મોકલી હતી.

આ ત્રાસથી કંટાળીને ઈલાબેન (ઉં.વ.૨૦)એ તા.૧૩ ડિસેમ્બરે પોતાની સાસરિમાં રહેણાંક મકાનમાં છતના હુકના ભાગે સાડી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે રમેશભાઈ સનાભાઇ ગોહેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે તુષારભાઈ ભુપતભાઈ ઝાલા, ભુપતભાઈ બુધાભાઈ ઝાલા, ગજરાબેન ભુપતભાઈ ઝાલા, અજય ભુપતભાઈ ઝાલા તેમજ આરતીબેન અજયભાઈ ઝાલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી આદરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ | Trustee attacked in cow shelte…

પડધરીના નાનાવડા ગામે ગૌશાળામાં ટ્રસ્ટી પર હુમલો કરી 2.90 લાખની લૂંટ | Trustee attacked in cow shelte...

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો | Attack on Deputy Mamlatdar and …

થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો | Attack on Deputy Mamlatdar and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો…

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : જુગાર રમતાં કુલ 28 ઇસમો ઝડપાયા, રોકડ સહિતનો…

2 months ago
માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…

2 months ago
‘અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..’, કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr…

‘અમુક બાબતો ધ્યાને આવી છે તમારી વિજિલન્સની તપાસ મૂકી..’, કૃષિમંત્રીએ કોન્ટ્રાકટરોને આપી ચેતવણી | Amr…

7 months ago
અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

અમદાવાદની સૌથી જુની એવી સારંગપુરની જર્જરીત પાણીની ટાંકી તોડવાની કામગીરી શરુ | The oldest one in Ahme…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News