gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in INDIA
0 0
0
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ 4399 દિવસ સત્તાનો મોદીનો માઈલસ્ટોન

– નેહરુના ‘ચૂંટાયેલા પીએમ’ તરીકેના સળંગ 12 વર્ષના કાર્યકાળને મોદીએ પાછળ રાખી દીધો, ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તૂટયો 

– એક નવી ચર્ચા : ચૂંટાયેલા અને બિનચૂંટાયેલા વડાપ્રધાન !! 

નવી દિલ્હી : ચૂંટાયેલા પીએમ તરીકે સળંગ ૪૩૯૯ દિવસો સુધી વડાપ્રધાન પદ પર રહીને નરેન્દ્ર મોદીએ અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આટલા દિવસો સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ આ પદ પર અગાઉ કોઇ વડાપ્રધાન રહ્યા નથી. જવાહરલાલ નેહરુ અને ઇંદિરા ગાંધી સૌથી વધુ વર્ષો સુધી વડાપ્રધાન રહ્યા પરંતુ તેમની સરખામણીમાં મોદીનો એ રેકોર્ડ ઘણે અંશે અનોખો માનવામાં આવે છે.  

૧૦ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ સૌથી વધુ ૧૨ વર્ષનો કે ૪૩૯૯ દિવસોનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો પ્રથમ કાર્યકાળ ૧૯૪૭થી ૧૯૫૨ સુધી રહ્યો જોકે આ કાર્યકાળ લોકશાહી ઢબે યોજાયેલી ચૂંટણી તરીકે નહોતો. દેશની પ્રથમ ચૂંટણી ૧૯૫૧-૫૨ દરમિયાનમાં યોજવામાં આવી હતી તે સમયે પણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બન્યા હતા. જે બાદ તેઓ સતત આ પદ પર જેટલા વર્ષ રહ્યા તે રેકોર્ડને નરેન્દ્ર મોદીએ ૧૦મી જૂનના રોજ તોડયો હતો. નેહરુ એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ૧૯૫૨થી તેમના મૃત્યુ સુધી એટલે કે મે ૧૯૬૪ સુધી વડાપ્રધાન રહ્યા.  

 જવાહરલાલ નેહરુનો વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ આશરે ૧૬થી ૧૭ વર્ષ સુધીનો છે. જ્યારે ઇંદિરા ગાંધીનો વડાપ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ પણ ૧૬ વર્ષ જેટલો જ માનવામાં આવે છે. જોકે ઇંદિરા ગાંધીનો આ કાર્યકાળ સળંગ નથી ચાલ્યો કેમ કે વચ્ચે કટોકટી લાદવામાં આવી તે સમયગાળો પણ સામેલ થાય છે.  ઇંદિરા ગાંધીનો પ્રથમ કાર્યકાળ આશરે ૧૧ વર્ષનો રહ્યો છે જે જાન્યુઆરી ૧૯૬૬થી માર્ચ ૧૯૭૭ સુધી માનવામાં આવે છે. પછી તેઓ ફરી જાન્યુઆરી ૧૯૮૦માં પીએમ બન્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી ત્યાં સુધી એટલે કે ચાર વર્ષ ૧૦ મહિના સુધી આ પદ પર રહ્યા હતા.  નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર પોતાના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી કરી રહી છે. એવા સમયે નરેન્દ્ર મોદીએ ૪૩૯૯ દિવસો સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ આ પદ પર રહીને નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i...

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: ...

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આમોદ-દહેજ રોડ ઉપર એકટીવા સવાર યુવતી રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળ ઘૂસી જતા મોતને ભેટી | woman ri…

આમોદ-દહેજ રોડ ઉપર એકટીવા સવાર યુવતી રસ્તાની સાઈડમાં પાર્ક ટ્રકની પાછળ ઘૂસી જતા મોતને ભેટી | woman ri…

11 months ago
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ…

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની જેલની સજા અને દંડનો હુકમ…

8 months ago
IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

10 months ago
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક | Former Gujarat Chief Secretary P…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News