gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Union Cabinet Meeting : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી આપી છે. બેઠકમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડ રાજ્યોના 13 જિલ્લાને આવરી લેતા ચાર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે.

રેલવેનું નેટવર્ક વધશે, NCDCનું બજેટ વધારાયું, PMKSY માટેના ફંડને પણ મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે લાઇનને લગતા મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં ભારતીય રેલવેનું વર્તમાન નેટવર્ક 574 કિલોમીટર વધી જશે. આ ઉપરાંત નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NCDC)નું બજેટ રૂપિયા 2000 કરોડ વધારવામાં આવ્યું છે. જ્યારે કૃષિ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) માટે 6520 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી છે.

રેલવે લાઇન મામલે 5451 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર

કેબિનેટની બેઠકમાં વધુ રેલવે લાઇનો બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં પ્રોજેક્ટનો ખર્ચ 5451 કરોડ રૂપિયા નક્કી કરાયો છે. કેબિનેટે અલુબાડી રોડ-ન્યૂ જલપાઈગુડી વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા મંજૂરી આપી છે. છત્રપતિ સંભાજીનગર-પરભણી વચ્ચે 177 કિલોમીટર લાંબી લાઇનને ડબલિંગ કરવા માટે 2179 કરોડ રૂપિયા અને ડોંગાપોસીથી જરોલી વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન પ્રોજેક્ટ માટે 1752 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં કૃષિ, સહકારી, રેલવે સહિતના સેક્ટરો માટે કુલ રૂપિયા 19,688 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરાયું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ

કેબિનેટની બેઠકમાં કુલ 6 નિર્ણયો લેવાયા

  • રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સશક્ત બનાવવા – 2,000 કરોડ રૂપિયા
  • પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મજબૂત બનાવવા – 6,520 કરોડ રૂપિયા
  • ઈટારસી – નાગપુર ચોથી રેલવે લાઇન બનાવવા – 5,451 કરોડ  રૂપિયા
  • અલુબારી રોડ – ન્યુ જલપાઇગુડી ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા – 1,786 કરોડ  રૂપિયા
  • છત્રપતિ સંભાજીનગર – પરભણી રેલવે લાઇનનું ડબલિંગ કરવા – 2,179 કરોડ  રૂપિયા
  • ડાંગોઆપોસી – જરોલી ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા – 1,752 કરોડ  રૂપિયા

આ પણ વાંચો : PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

May 12, 2026
Next Post
વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ…

વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ...

ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- ‘રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’ …

ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- 'રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું' ...

સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | self dest…

સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | self dest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એસ.આઈ.ની પરીક્ષા અન્વયે એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાશે | Extra buses will be run by ST as per P…

પી.એસ.આઈ.ની પરીક્ષા અન્વયે એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવાશે | Extra buses will be run by ST as per P…

1 year ago
ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ | Himachal teacher suspended for spelling mistak…

ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ | Himachal teacher suspended for spelling mistak…

7 months ago
મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

3 months ago
સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

સોનાચાંદી નરમ: રૂપિયા સામે ડોલરમાં તેજી અટકી, 90ની અંદર ઊતર્યો | Gold and silver soft: Dollar’s rall…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News