gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સાઇકલ લઇને નોકરી જતા સિક્યુરિટી જવાનને મોપેડચાલક મહિલાએ ટક્કર મારતા ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. તેઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

પાદરામાં રહેતા ૭૩ વર્ષના હરિભાઈ ડાહ્યાભાઈ મકવાણા ગઈ ૧૦ તારીખે પાદરાથી સાડા પાંચ વાગ્યે નીકળી સાઈકલ પર શ્રીમય સોસાયટીમાં સિક્યુરિટી જવાનની નોકરી પર જતા હતા. તે દરમિયાન નારાયણ વાડીથી સન ફાર્મા રોડ તરફ જતા માર્ગ પર મોેપેડ  લઈને જતી યુવતીએ સાઈકલને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. પોલીસે મોપેડ ચાલક પૂજા શર્માની સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે, તેનીપાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી.

મકરપુરા આકાશવાણી ની સામે એમ.ઇ.એસ કોલોની આર્મી ક્વાટર્સમાં રહેતા ૫૫ વર્ષના વિજયભાઈ ભગવાનદાસ સોલંકી ગઈકાલે સાઇકલ લઈને મકરપુરા એરફોર્સ  શિવમ ડુપ્લેક્સ ની સામે રોડ ક્રોસ કરતા હતા. બપોરે ૧ વાગ્યે એક કારચાલકે તેઓને ટક્કર મારતા તેઓ ઉછળીને કારના કાચ પર પટકાયા હતા. કપાળ અને હાથ પર ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ થયા હતા. હાલ તેઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po...

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l...

શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un…

શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મફેર એવોર્ડ, કરન જૌહર-વિક્રાંત મેસીની હાજરીમાં થયા MoU | MOU with Gujarat G…

12 months ago
મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in…

1 year ago
અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

8 months ago
Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News