gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલાવડ રોડ એમ.જી. હોસ્ટેલમાં મારામારી

બીજા રૂમમાં રહેતા બે સગાભાઇઓ વિરૂદ્ધ ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: કાલાવડ રોડ પર એમ.જી. હોસ્ટેલમાં રહેતો એલ.એલ.બી.નો છાત્ર દિવ્યેશ રમેશભાઇ સોસા(ઉ.વ.૨૩)ના રૂમે આવેલા ઉનાના તળ ગામે રહેતા મીત્રને હોસ્ટેલની લોબીમાં મોબાઇલમાં સોંગ અને ફ્લેશલાઇટ ચાલુ રાખવા બાબતે બોલાચાલી થયા બાદ બાજુના રૂમમાં રહેતા ભરત જગુભાઇ જાદવ અને મયુર જગુભાઇ જાદવને સમજાવવા ગયેલા છાત્રને ધોકા વડે મારમાર્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

દિવ્યેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે કોડીનારના કાચ ગામના વતની છે અને હાલ એમ.જી. હોસ્ટેલમાં રહી એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે. ગઇકાલે તે બહારથી હોસ્ટેલમાં આવ્યો ત્યારે અંગત કામ માટે ઉનાના તળ ગામે રહેતો મિત્ર કૈલાશ બીપીનભાઇ પરમાર તેના રૂમે રોકાયો હોઇ, તેણે તેને કહ્યું કે, હું લોબીમાં ગીત સાંભળતો હતો ત્યારે આપણા રૂમની સામેની રૂમમાં રહેતા વિદ્યાર્થી ભરત જગુભાઇ જાદવ અને તેના ભાઇ મયુરે ડીસ્ટર્બ થતુ હોવાથી આ બંનેએ ઉંચા અવાજે મને મોબાઇલની ફ્લેશ લાઇટ તથા સોંગ બંધ કરવાનું કહી ગાળો ભાંડી હતી.

આ વાત સાંભળી તે સામેના રૂમમાં રહેતા બંને ભાઇઓને સમજાવવા જતા આરોપી ભરત ગાળો દેવા લાગ્યો હતો. અને તેના ભાઇ મયુરે ફરિયાદીના મિત્ર કૈલાશને પાટુ મારી દીધુ હતું અને બંનેએ ઉશ્કેરાઇ ધોકા વડે મારમારતા ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. છોડાવવા માટે વચ્ચે પડેલા મિત્ર કૈલાશને પણ હોઠના ભાગે ઇજા થઇ હતી.

આ મારામારીમાં સામા પક્ષે મયુરને પણ ઇજા થઇ હતી. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ-૨ પોલીસે ફરિયાદ પરથી બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…
GUJARAT

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…

April 3, 2026
ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…
GUJARAT

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

April 2, 2026
Next Post
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara...

દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e…

દુનિયાના અબજપતિઓની યાદીમાં ઉથલપાથલ, ટોપ-10માં નવા ચહેરાની ચોંકાવનારી એન્ટ્રી | worlds richest list e...

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi…

વાયદા બજારમાં સોમવારની કડાકા સાથે શરૂઆત, ચાંદીમાં ₹8500 તો સોનામાં ₹1500નો ઘટાડો | Monday started wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉતરાયણ પૂર્વે ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત | Biker dies after rope gets stuck in…

ઉતરાયણ પૂર્વે ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત | Biker dies after rope gets stuck in…

5 months ago
‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું …

‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું …

5 months ago
આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…

આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…

6 months ago
દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News