gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો | will lpg cyl…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in Business
0 0
0
શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો | will lpg cyl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Cylinder Price: જીએસટી કાઉન્સિલની હાલમાં જ યોજાયેલી બેઠક બાદ જીએસટીના દરોમાં મોટા ફેરફાર થયા છે. જેના લીધે રોજિંદા જીવન જરૂરિયાતનો સામાન સસ્તો બનશે. 22 સપ્ટેમ્બરે લાગુ થનારા જીએસટીના નવા દરોની અસર રાંધણ ગેસ પર થશે કે કેમ? આ મામલે ગૃહિણી અને મધ્યમવર્ગના લોકો અસમંજસમાં છે. તેની કિંમતમાં વધ-ઘટ કરોડો પરિવાર પર અસર કરે છે. વધુમાં હોટલ, રેસ્ટોરન્ટ, અને અન્ય વ્યાપારિક ઉદ્દેશો માટે વપરાતો કોમર્શિયલ એલપીજી સસ્તો થશે કે કેમ તે જાણવા માટે પણ લોકો આતુર બન્યા છે.

શું એલપીજી સિલિન્ડર સસ્તો થશે?

ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર વર્તમાન જીએસટીના દરો અલગ-અલગ છે. હાલ ઘરેલુ સિલિન્ડર પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર પર 18 ટકા જીએસટી લાગુ છે. 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એલપીજી સિલિન્ડર પર લાગુ જીએસટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. બંને પ્રકારના એલપીજી પર લાગુ જીએસટીમાં કોઈ ફેરફાર ન થતાં ભાવ યથાવત રહેશે.

આ પણ વાંચોઃ ‘હું માણસોની જગ્યા લેવા નથી આવી’, દુનિયાની પ્રથમ AI મંત્રીનું સંસદમાં વિસ્ફોટક ભાષણ

અમદાવાદમાં રાંધણ ગેસનો ભાવ

ઘરેલુ રાંધણ ગેસ પર કુલ 5 ટકા જીએસટી (2.5 ટકા સીજીએસટી અને 2.5 ટકા એસજીએસટી) લાગુ રહેશે. જ્યારે કોમર્શિયલ ગેસ  પર 18 ટકા જીએસટી યથાવત રહેશે. અમદાવાદમાં હાલ 14.2 કિગ્રા રાંધણ ગેસનો ભાવ રૂ. 850-860 આસપાસ છે. જ્યારે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 853 છે.

શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis...

મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ…

મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ...

‘ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા’, થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo…

'ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા', થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં અજબડી મિલ પાસે મકાનની અગાશી પર જુગાર રમતી 7 મહિલા ઝડપાઇ | 7 women caught gambling on the r…

વડોદરામાં અજબડી મિલ પાસે મકાનની અગાશી પર જુગાર રમતી 7 મહિલા ઝડપાઇ | 7 women caught gambling on the r…

10 months ago
દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ | military combat parac…

9 months ago
‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

5 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત | Israel–Ira…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત | Israel–Ira…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News