gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

શહેરના સરસપુરમાં રહેતા યુવકે મોબાઇલમાં ગેમ રમતા સમયે ફ્લેશ થતી વિવિધ એપ્લીકેશન પૈકી કેટલીક એપ્લીેકેશન ડાઉનલોડ કરતા નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.

સરસપુરમાં આવેલા હેલ્થ ક્વાટર્સમાં રહેતો અશ્વિન ચૌહાણ થોડા દિવસ પહેલા તેમના ઘરે રાતના સમયે મોબાઇલ પર એક એપ્લીકેશનથી ગેમ  રમતો હતો. આ એપ્લીકેશનમાં અન્ય એપ્લીકેશન ફ્લેશ થતી હતી. જેથી ભૂલથી કેટલીક એપ્લીકેશન ડાઉનલોડ કરી લીધી હતી. ત્યારબાદ અચાનક ફોન હીટ થયા બાદ હેક થઇને બંધ થઇ ગયો હતો. જેથી ફોનની બેટરીમાં પ્રોબ્લેમ હોવાનું સમજીને અશ્વિને ફોન ચાલુ કર્યો નહોતો.

બીજા દિવસે સવારે ફોન ચાલુ કર્યૅો ત્યારે એકાઉન્ટમાંથી ૯૯ હજારનું બેલેન્સ ઓછુ હતું. જેથી શંકા જતા  બેંકમાં જઇને તપાસ કરી ત્યારે કોઇએ એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને ફોન હેક કર્યા બાદ નાણાં પડાવી લીધાની જાણ થઇ હતી. આ અંગે શહેરકોટડા પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la...

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec...

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દુષ્કર્મની ચોંકવનારી ઘટના, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો | pol…

1 year ago
પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું ‘અભ…

10 months ago
લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

8 months ago
પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા | uk court accepted ple…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News