gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલમાં વધુ પૈસા કમાવાની લાલચમાં યુવાને ૨.૧૫ લાખ ગુમાવ્યા | online fraud with jarods young man

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
મોબાઇલમાં વધુ પૈસા કમાવાની લાલચમાં યુવાને ૨.૧૫ લાખ ગુમાવ્યા | online fraud with jarods young man
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.27 મોબાઇલમાં પૈસા કમાવવાની લાલચ આપી જરોદના યુવાન સાથે ઓનલાઇન ગઠિયાઓએ રૃા.૨.૧૫ લાખની ઠગાઇ કરી હતી.

જરોદની પાર્શ્વભુમી સોસાયટીમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો વતની અનિકેત રાજેન્દ્ર યાદવે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું  હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરુ છું. તા.૧૯ સપ્ટેમ્બરના રોજ હું કંપનીમાં હતો ત્યારે અજાણ્યા નંબરથી મારા મોબાઇલના વોટ્સએપમાં હેલ્લોનો મેસેજ આપતા મેં રિપ્લાય આપ્યો  હતો. સામેથી મને કહ્યું  હું શમીકા છું, મેઘા ઇન્ડસ્ટ્રિઝના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, તમને પૈસા કમાવામાં રસ છે તેમ કહેતા મેં કેવી રીતે તેવો પ્રશ્ન કરતા સામેથી ખાલી ટાઇમમાં મોબાઇલથી પૈસા કમાઇ શકો છો તેમ જણાવ્યું હતું.

તેમણે અલગ-અલગ કંપનીઓના નામ આપીશું અને તે કંપનીના નામો ગુગલ બ્રાઉઝર પર સર્ચ કરી વેબસાઇટ પર જઇને સ્ક્રિનશોટ પાડીને ફોટો અમને વોટ્સએપ કરવાનો રહેશે તેમ કહ્યું હતું. બાદમાં હું ઘેર આવ્યો ત્યારે પહેલા ટાસ્કનો મેસેજ આવતા મેં લિન્ક ઓપન કરી કામ કરતા મં  આપેલા મારા ખાતામાં પૈસા જમા થયા હતાં. ત્યારબાદ આગળના ટાસ્ક કરતા વધુ પૈસા મળતા હતાં. તેમણે મને ટેલીગ્રામ લીન્ક પરથી મેસેજ કરવાનો ટાસ્ક આપતા તેને ફોલો કર્યો હતો અને બાદમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં વધારે પૈસા જમા કરાવવાનું કહેતા કુલ રૃા.૨.૧૫ લાખ આપ્યા હતાં અને બાદમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાનું કહેતા મેં ના પાડી દીધી હતી અને ૧૯૩૦  હેલ્પલાઇન પર ફોન કરતા રૃા.૯૧ હજાર બ્લોક થઇ ગયા  હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…
GUJARAT

March 27, 2026
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

Next Post
પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t…

પાણીની લાઇનની લાંબી કામગીરીને કારણે પૂર્વ વિ્સ્તારમાં પાણીનો કકળાટઃટેન્કર રાજ દેખાયું | demand for t...

ગલ્લો ચલાવતા શ્રમજીવી પાસેથી ૮ હજાર બળજબરીથી કઢાવી લીધા | 8 thousand was forcibly taken

કોંગ્રેસે વડોદરા જિલ્લા સંગઠનનું જમ્બો માળખું જાહેર કર્યું,૭૪ હોદ્દેદારોને સમાવ્યાઃ15 મહામંત્રી, 20 …

કોંગ્રેસે વડોદરા જિલ્લા સંગઠનનું જમ્બો માળખું જાહેર કર્યું,૭૪ હોદ્દેદારોને સમાવ્યાઃ15 મહામંત્રી, 20 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

4 months ago
ભારતની ત્રણ રેડ લાઈન્સ છે, જેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે’, ટેરિફ મુદ્દે જયશંકરનો અમેરિકાને જવાબ | indi…

7 months ago
વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે | Prime Minister …

3 months ago
રાઈઝીન ઝેરથી મારવાના મનસુબા જોતાં આતંકવાદી પર સાબરમતી જેલમાં હુમલો | Ekkewe terrorist ra annut me ul…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News