gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોબાઈલ નંબર, UPI ID સહિતની વિગતો અસલી છે કે નકલી આ રીતે ચેક કરો, ડિજિટલ ફ્રોડથી બચી જશો | how to che…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
મોબાઈલ નંબર, UPI ID સહિતની વિગતો અસલી છે કે નકલી આ રીતે ચેક કરો, ડિજિટલ ફ્રોડથી બચી જશો | how to che…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud: ડિજિટાઈઝેશનના યુગમાં મોબાઈલ નંબર, ઈમેઈલ, બેન્ક એકાઉન્ટ, સોશિયલ મીડિયા હેન્ડલ, વેબસાઈટ્સ, યુપીઆઈ જેવી સુવિધાઓ લોકોનું જીવન સરળ બનાવ્યું છે. પરંતુ તેમાં સાયબર અટેકનું જોખમ પણ એટલું જ વધ્યું છે. અનેક લોકોએ સાયબર અટેકમાં લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આરબીઆઈ, કેન્દ્ર સરકાર સહિત વિવિધ સંસ્થાઓ નકલી ફોન કોલ, ફ્રોડ ઈમેઈલથી સાવચેત રહેવા અવારનવાર અપીલ કરે છે. આજે અમે તમને આ ફ્રોડથી બચવાનો સરળ રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ. 

જો તમે પણ સાયબર હુમલાથી બચવા માગતા હોવ તો આ એક જ હેલ્પલાઈનની મદદથી નકલી મોબાઈલ નંબર, સ્પેમ ઈમેઈલ, નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો. જેના માટે થર્ડ પાર્ટી એપની પણ જરૂર નથી. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલની મદદથી તમે સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાવી પણ શકો છો અને ટ્રેક પણ કરી શકો છો. તેમજ સંદિગ્ધ ફોન નંબર, ઈમેઈલ આઈડી આપી તેના વિશે માહિતી પણ મેળવી શકો છો.

આ પણ વાંચોઃ સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈ, ગુજરાતના મુખ્યમંત્રીની PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત

આ રીતે ચેક કરો

  • NCCRPની વેબસાઈટ ની મુલાકાત લો. જેમાં   Report & Check Suspect વિકલ્પ પર ક્લિક કરો.
  • Report & Check Suspectમાં ત્રણ વિકલ્પો ખુલશે. જેમાં જો તમે સંદિગ્ધ મોબાઈલ કે ઈમેઈલ, વેબસાઈટ, એપ્સ વિશે વિગતો ચકાસવા માગતા માગતા હોવ તો પ્રથમ વિકલ્પ Suspect Repository પસંદ કરી શકો છો. ફરિયાદ નોંધાવા માટે બીજો વિકલ્પ Report Suspect અને GAC સાથે અપીલ કરવા માટે ત્રીજો વિકલ્પ File an Appeal with GAC પસંદ કરી શકો છો.
  • Suspect Repositoryમાં ક્લિક કરતાં મોબાઈલ, ઈમેઈલ, બેન્ક એકાઉન્ટ, સોશિયલ મીડિયા, યુપીઆઈ આઈડીની ખરાઈ કરી શકો છો. 

દરેક ફેક નંબર શોધવા સક્ષમ નહીં

આ વેબસાઈટ પરથી મોટાભાગની મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ, ઈમેઈલ, સોશિયલ મીડિયા, યુપીઆઈ આઈડી સહિતની વિગતો ચકાસી શકો છો. જો કે, ઘણીવાર તદ્દન નવો નંબર કે તદ્દન નવુ એકાઉન્ટ હોય તો તેના વિશે વિગતો મળવી મુશ્કેલ પણ બની શકે છે. કારણકે આ પોર્ટલ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી ફરિયાદોના  ડેટાબેઝના આધારે કામ કરે છે. ઉલ્લેખનીય છે, આ વેબસાઈટ પરથી તદ્દન મફતમાં તમે ઘરેબેઠા સંદિગ્ધ એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો. 

મોબાઈલ નંબર, UPI ID સહિતની વિગતો અસલી છે કે નકલી આ રીતે ચેક કરો, ડિજિટલ ફ્રોડથી બચી જશો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat...

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

પાકિસ્તાનનું કાયરતાભર્યું કૃત્ય, 400 ડ્રોનના હુમલા સામે પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: ભારતીય વિદેશ મંત્રાલય

પાકિસ્તાનનું કાયરતાભર્યું કૃત્ય, 400 ડ્રોનના હુમલા સામે પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: ભારતીય વિદેશ મંત્રાલય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

3 months ago
ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

2 months ago
વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be wat…

વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be wat…

3 months ago
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News