gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક સપ્તાહ પહેલાં લાપત્તા બન્યાની ઘટનામાં ઘટસ્ફોટ : જમીન લે-વેચના ધંધાર્થીએ પૈસાની તકરારમાં 6 સંબંધીઓ સાથે મળીને ખૂની ખેલ ખેલ્યો : પોલીસે ખાડામાંથી લાશ બહાર કાઢી

મોરબી, : મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ પોલીસ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે અને ગઈકાલે જ કાયદો વ્યવસ્થા અંગે આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યાં આજે એક સપ્તાહથી લાપત્તા બનેલા એસ્ટેટ બ્રોકર આધેડની હત્યા કરી નાખવામાં આવ્યાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. પૈસાની લેતી-દેતી મુદે તેમની હત્યા બાદ લાશને એક અવાવરૂં કારખાનામાં સળગાવીને દાટી દેવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે સાત શખ્સોને પકડી પાડીને જમીનમાંથી મૃતદેહ બહાર કઢાવી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

મોરબીના વિસીપરામાં રહેતા મૃતકના પુત્ર રીયાઝ તાજમહમદ ભટ્ટીએ આરોપીઓ બાલા થોભણ અઘારા, જીતેશ બાલા જાલરીયા, રમેશ અરજણ અઘારા, વિશાલ રમેશ વાઘડીયા, ભાવેશ થોભણ અઘારા, જયદીપ કાના સેરશીયા અને થોભણ ઘેલા અઘારા (રહે. મોરબી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે, મૃતક પિતા તાજમહમદ કરીમભાઈ ભટ્ટી (ઉ.વ.૪૭) છેલ્લા ૧૫ વર્ષથી જમીન-મકાન લે-વેચમાં દલાલીનું કામ કરતા હતા અને આરોપી થોભણ અઘારા (રહે.ભડિયાદ) પણ જમીનનો ધંધો કરતો હોવાથી એકબીજાને ઓળખતા હતા. ગત તા. 19ના રોજ પિતા તાજમહમદ કોઈ જમીન જોવા માટે ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યા નહીં અને ફોન પણ બંધ આવતા તેમના મિત્ર હકાભાઇ પટેલને ફોન કરતા પિતા તાજમહમદ અને બાલાભાઈ ફોર્ચ્યુંનર ગાડીમાં ભડિયાદ ગામ તરફ જમીન જોવા ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે, બાદમાં પણ પિતા ઘરે આવ્યા નહીં એટલે તેઓ જેમની સાથે ગયા હતા એ બાલુભાઈ પટેલ અને તેના પિતા થોભણભાઈના મોબાઈલ નંબર મેળવ્યા હતા, પણ બંનેને વારંવાર કોલ કરવા છતાં સવાર સુધી ફોન ઉપડયા નહીં. બીજા દિવસે પિતાની શોધખોળ કરવા છતાં મળી આવ્યા નહીં અને મોબાઈલ બંધ જ આવતો હતો. જેથી આખો દિવસ શોધખોળ કર્યા બાદ તા. 21 ફેબુ્રઆરીના રોજ ગુમ થયાની પોલીસ મથકમાં જાણ કરી હતી. જેની તપાસ દરમિયાન ગઈકાલે તા. 25મીના રોજ શકદાર બાલુભાઈની પોલીસે પૂછપરછ કરતા હત્યાની સનસનીખેજ કબુલાત આપી હતી. 

પોલીસની પુછપરછમાં બાલા થોભણ અઘારાએ કબુલ્યું કે, અગાઉ જમીન લે-વેચના રૂપિયા લઇને તાજમહંમદ ભટ્ટીએ દસ્તાવેજ નહીં કરાવી આપતા મનદુઃખ થયું હતું. બાદમાં તાજેતરમાં જમીન અપાવવાના બહાને પિતા પાસેથી રૂા.૫ લાખ લઇ લીધા હતા. જેથી તા. 19ના રોજ જમીન બતાવવાના બહાને બોલાવી ભડિયાદ તરફ લઇ ગયા હતા. રસ્તામાંથી જીતેશ જાલરીયા અને રમેશ જાલરીયાને બેસાડી ભડિયાદ પાસે ફાર્મ હાઉસ ગયા હતા. જ્યાં અગાઉથી વિશાલ વાઘડીયા અને બાલાનો ભાઈ ભાવેશ હાજર હતા. રૂપિયાની રકઝક કરી પિતા થોભણભાઈ અને તેમના જમાઈ જયદીપ સેરશીયાને બોલાવી પ્લાસ્ટિકના પાઈપ અને લાકડી તથા તેમજ ઢીકાપાટુંનો માર મારીને તાજમહંમદભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં લાશ કારમાં નાખી પીપળી રોડ પર આવેલા બંધ અવાવારૂં કારખાનમાં લઇ જઈને ખાડો ખોદી અંદર નાખી દીધી હતી અને લાકડા-ડીઝલ વડે સળગાવી દઈને દાટી દીધી હતી. બાદમાં તેની ઉપર સિમેન્ટ ક્રોન્કિટનું ધાબુ કરી નાખ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

April 13, 2026
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…
GUJARAT

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

April 13, 2026
એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …
GUJARAT

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

April 13, 2026
Next Post
ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan…

ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans are the second largest retail loan...

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte…

30 વર્ષ પછી ફરી ભારતમાં પેનેસિલિનનું ઉત્પાદન કરાશે | Penicillin will be produced in India again afte...

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr…

ટેરિફ 10 ટકા સીમિત રખાતા અમેરિકાના આયાતકારો તરફથી પૂછપરછમાં વધારો | Inquiries from US importers incr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

4 days ago
તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V…

તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V…

8 months ago
12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

10 months ago
દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News