gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Fire at Morbi’s Historic New Palace: મોરબીમાં આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં આજે(5 એપ્રિલ) અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ 2 - image

ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ

મળતી માહિતી મુજબ, મોરબીના રાજવી પરિવારના પેલેસના ત્રીજા માળે આગની ઘટના બની હતી. આગના બનાવ સમયે એક મહિલા પેલેસમાં ફસાઈ હતી. જો કે, ફાયરની ટીમ દ્વારા મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

પેલેસમાં આગ લાગવાની જાણ થતાં આસપાસના લોકો અને રાજવી પરિવારના સભ્યો ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. 

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર...

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis...

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા 'અભણ' | Congress p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા | Big relief for Rahul G…

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા | Big relief for Rahul G…

1 year ago
૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ | nasty molestation of 4 year old girl by neighbour

૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ | nasty molestation of 4 year old girl by neighbour

8 months ago
દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ

દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ

11 months ago
બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News