gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
મોરબી નજીક ડૂબી જવાથી 2 સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના મોત | 3 children including 2 siblings die due to…
3
VIEWS
Share on FacebookShare on Twitter

પાનેલી રોડ પર પાણી ભરેલા ખાડામાં દુર્ઘટના : 7 વર્ષથી રોજીરોટી રળવા માટે આવેલા મધ્યપ્રદેશના બન્ને શ્રમિક પરિવારે 4-6 વર્ષના વ્હાલસોયા સંતાન ગુમાવતાં ઘેરા શોકનું મોજું

મોરબી, : મોરબી નજીક પાનેલી રોડ પર સિરામિક કારખાના બહાર ત્રણ બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતા ડીબી જવાથી જતા ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા. બે સગા ભાઈ-બહેન સહીત ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટયું હતું અને હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોરબીના પાનેલી રોડ પર આવેલ આરકોસ માઈક્રોન કારખાના બહાર બપોરના સમયે ત્રણ બાળકો રમતા હતા અને રમતા રમતા નજીક આવેલ પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. શ્રમિક પરિવારના બાળકો પ્રતિજ્ઞાા ભુરૂભાઈ જમરા (ઉ.વ.5), કુલદીપ કૈલાસભાઈ દાવર (ઉ.વ.6) અને ખુશ્બુ કૈલાસભાઈ દાવર (ઉ.વ.4) એમ ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. બે સગા ભાઈ બહેન સહીત ત્રણેય બાળકો મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારના હતા. બાળકો ખાડામાં પડી ગયા બાદ ઘણા સમય સુધી કોઈને જાણ ના હતી અને પાણીમાં ડૂબી જતા બાળકોના મૃત્યુ નીપજયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’ NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara…

'બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..' NHAIને ગુજરાત હાઈકોર્ટની ફિટકાર | gujara...

નવરાત્રિમાં ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડો વધ્યો, દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત | Navratri Road…

નવરાત્રિમાં ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડો વધ્યો, દરરોજ સરેરાશ 405 વ્યક્તિ ઈજાગ્રસ્ત | Navratri Road...

27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ | India Urges Rus…

27 ભારતીય નાગરિકોને રશિયાએ યુદ્ધ લડવા મોકલી દીધા, પાછા મોકલવા કેન્દ્ર સરકારની અપીલ | India Urges Rus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

1 year ago
દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

5 months ago
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ | alert in chandigarh sir…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ | alert in chandigarh sir…

1 year ago
VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News