gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એલીસીબીએ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

– દુકાનમાં કામ કરતા શખ્સે નવી દુકાન શરુ કરતા ધંધાકીય અદાવત રાખી હત્યા કરી નાખી

સાણંદ : સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો કેસ અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. હેર સલુનની દુકાનમાં કામ કરતા યુવકે પોતાની નવી દુકાન ચાલુ કરતા આરોપીએ અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. આરોપી હત્યાના કાવતરા સાથે જ મૃતકને મળવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. એલસીબીએ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં ગત ૬ નવેમ્બરના રોજ મંગલમ શોપિંગ સેન્ટરના રૂમ નં. ૩૦૫માંથી અમરનાથ નાઈ નામના વ્યક્તિની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ અમરનાથના પેટમાં છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને ગળા પર ઊંડો ઘા મારી તેનું સ્થળ પર જ મોત નીપજાવ્યું હતું. આ ઘટનાના પગલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાણંદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

પોલીસ તપાસમાં આરોપીની ઓળખ બંશીલાલ ઉર્ફે બુલ્લીયા ધનપત ભૈરારામ મહેરા (રહે. સોમનાથ સોસાયટી, મોરૈયા ગામ, મુળ રહે. લીલકી ગામ,.તા.રાજગઢ જી.ચુરુ, રાજસ્થાન) તરીકે થઈ છે. તેને મોરૈયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, મૃતક અમરનાથ મોરૈયા ગામમાં રહેતા મામા રમેશ તેલીના ઘરે આવ્યો હતો. તેમણે અમરનાથને બંશીલાલની હેર સલૂનની દૂકાનમાં નોકરી રાખ્યો હતો. જ્યાં બંને વચ્ચે વિખવાદ થતાં અમરનાથે નવું સલૂન શરુ કર્યું હતું. જેની અદાવત રાખી બંશીલાલે અમરનાથની હત્યા કરી હતી.

સીસીટીવી ફૂટેડમાં ભાંડો ફૂટયો

હત્યાને લઈને પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ અમરનાથ નાઈ અને બંશીલાલ મહેરા બંન્ને મંગલમ શોપીંગ સેન્ટરમાં પ્રવેશતા જોવા મળે છે. બાદમાં આશરે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ બંશીલાલ મહેરા એકલો મંગલમ શોપીંગ સેન્ટરમાંથી દોડીને બહાર જતો જોવા મળે છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા મૃતકે પોતાની દુકાન કરી હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…
GUJARAT

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

March 25, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

March 25, 2026
બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

March 25, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે | Sensex to close at 84055 sees 84888 in new...

પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષ ‘સર’નો મુદ્દો ઉઠાવશે | Opposition to raise ‘Sir’ issue in winter…

પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષ 'સર'નો મુદ્દો ઉઠાવશે | Opposition to raise 'Sir' issue in winter...

કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી | Action taken against woman l…

કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી | Action taken against woman l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

5 months ago
ઝાલાવાડ પંથકમાં નાગપંચમીની ઠેરઠેર ઉજવણી | Nag Panchami celebrated widely in Jhalawad diocese

ઝાલાવાડ પંથકમાં નાગપંચમીની ઠેરઠેર ઉજવણી | Nag Panchami celebrated widely in Jhalawad diocese

7 months ago
નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …

નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …

4 weeks ago
જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ…

જામનગર-કાલાવડ હાઈવે રોડ પર મોટા થાવરીયા પાસે દ્વારકાના બે મહિલા પદયાત્રીઓને એક ક્રેઇનના ચાલકે હડફેટમ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News