gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
પોલીસે પીછો કરીને ટ્રકમાં લઇ જવાતો રૂા. 14.76 લાખનો દારૂ પકડાયો | Police chased and seized liquor wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પેટલાદના ચાંગા- મલાતજ રોડ પર 

– વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, ટ્રક સહિત 35.35 લાખનો મુદ્દામાલ જપ્ત, મહિલા સહિત સામે ગુનો 

આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા મલાતજ રોડ ઉપર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક ટ્રકમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા ૧૪.૭૬ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો  ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૩૫.૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે,ટ્રક ચાલક અને મહિલા  બુટલેગર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

વડતાલ ખાતે રહેતી નયનાબેન ઉર્ફે મુન્ની ભાઈલાલભાઈ ચાવડા વિદેશી દારૂનો ધંધો કરે છે અને એક ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી વલેટવા ચોકડીથી ચાંગા મલાતજ રોડ તરફ જનાર હોવાની માહિતી મહેળાવ પોલીસને મળી હતી.

 જેથી પોલીસની ટીમ ચાંગા મલાતજ રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમિયાન માહિતી મુજબની ટ્રક આવી ચડતા પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો. જોકે. પોલીસને જોઈને ચાલકે ટ્રક પૂરઝડપે હંકારી મૂકી હતી. 

પોલીસે ટ્રકનો પીછો કરતા ચાલકે ચાંગા પેટ્રોલ પંપ નજીક ટ્રકને ઉભી રાખી ટ્રકમાંથી ચાલક તથા મહિલા ઉતરીને ઝાડી ઝાંખરામાં નાસી છૂટયા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્રથમ નજરે પ્લાસ્ટિકની સીટો ભરી હોવાનું જોવા મળ્યું હતું પોલીસે તે હટાવીને જોતા નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. 

પોલીસે તપાસ કરતા અંધારાનો લાભ લઇ નાસી છૂટનાર મહિલા નયનાબેન ઉર્ફે મુન્ની ચાવડા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિદેશી દારૂની કુલ ૩૨૦ નંગ પેટીઓ અને બિયરના ટીન મળી કુલ ૧૪.૭૬ લાખ નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૩૫.૩૫ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા મહિલા બુટલેગર નયનાબેન ઉર્ફે મુન્ની અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi…

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi...

સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general…

સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general...

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over…

વાસદ રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનમાં મહિલાનું મોત | Woman dies in hit and run on Vasad railway over...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

7 months ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

11 months ago
શહેરમાં ચાર સ્થળેથી ટેમ્પાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who stole Tampa from fo…

શહેરમાં ચાર સ્થળેથી ટેમ્પાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who stole Tampa from fo…

9 months ago
રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું રાજસ્થાન, અવ્વલ ગુજરાતને પાછળ પાડ્યું | rajasthan …

રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું રાજસ્થાન, અવ્વલ ગુજરાતને પાછળ પાડ્યું | rajasthan …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News