gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રયાગરાજમાં માઘ મેળામાં શ્રદ્ધાળુઓના સ્નાન માટે 64 ઘાટ બનાવાયા

– જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોલીસ સાથે ઘર્ષણના પગલે સ્નાન વિના જ શિષ્યો સાથે પાછા ફરી ગયા

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશની કુંભ નગરી પ્રયાગરાજમાં રવિવારે મૌની અમાસના દિવસે ગંગા નદીમાં વિવિધ ઘાટ પર આસ્થાનું ઘોડાપૂર આવ્યું હોય તેમ અંદાજે પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જોકે, જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સંગમ ઘાટ પર સ્નાન કર્યા વિના અડધે રસ્તેથી પાછા ફરતા ભારે વિવાદ સર્જાયો હતો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ માઘ મેળામાં ‘અવ્યવસ્થા’ની ફરિયાદ કરી હતી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ ૩ જાન્યુઆરીથી શરૂ થયેલા માઘ મેળામાં રવિવારે કરોડો શ્રદ્ધાળુઓએ ગંગા નદીના વિવિધ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી હતી. ગંગા નદી કિનારે ૮૫૦ હેક્ટરમાં ફેલાયેલા મેળા ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓના સ્નાન માટે યોગી સરકારે ૬૪ ઘાટ બનાવેલા હતા. જોકે, ૪૪ દિવસ લાંબા આ મેળામાં પોષ પૂનમ, મકરસંક્રાતિ અને મૌની અમાસના દિવસે કરેલા સ્નાનને મહાસ્નાન મનાય છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, માઘ મેળામાં મૌની અમાસના સ્નાનને ત્રીજું અને સૌથી મહત્વનું મહાસ્નાન માનવામાં આવે છે. આ સ્નાન માટે રવિવારે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી જ ગંગા અને સંગમ ઘાટો પર શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું હતું.

પ્રયાગરાજના સંગમ કિનારે બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જોકે, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, તેમના શિષ્યો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ થયું હતું, જેના પગલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કર્યા વિના જ પાછા જતા રહ્યા હતા, જેને પગલે ભારે વિવાદ થયો હતો. તેમણે પોલીસ પર તેમના શિષ્યોને માર મારવાનો આક્ષેપ પણ કર્યો હતો. મુખ્ય વિપક્ષ સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર મેળા ક્ષેત્રમાં ‘ભારે અવ્યવસ્થા’ની ફરિયાદ કરી હતી.

જોકે, માઘ મેળાના સુપરીન્ટેન્ડેન્ટ નીરજ પાંડેએ કહ્યું કે, મૌની અમાસના પ્રસંગને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો મુજબ સવારે પવિત્ર સ્નાન કરવા આવેલા સંતો અને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરાઈ હતી. આ પહેલાં ઉત્તરાયણના દિવસે ૧.૦૩ કરોડ જ્યારે એકાદશીએ ૮૫ લાખ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ | Americans themselves are fiercely o…

ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ | Americans themselves are fiercely o...

ગ્રીનલેન્ડ અંગે ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપીય સંઘે ચેતવણી આપી : ઈમર્જન્સી મીટિંગ બોલાવી …

ગ્રીનલેન્ડ અંગે ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપીય સંઘે ચેતવણી આપી : ઈમર્જન્સી મીટિંગ બોલાવી ...

પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when si…

પરિસ્થિતિ સરળ બને ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએ : ગડકરી | Older generation should move out when si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધા, ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત | mehsana accident c…

મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધા, ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત | mehsana accident c…

8 months ago
9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA…

9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA…

3 months ago
10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 months ago
નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News